હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કામ પુરું

કામ પુરું

વહુ – હું તો તમારી વગર ૧૫ દિ’ મા અડધી થઇ ગઇ,ક્યારે આવશો ?
વર – બસ બીજા ૧૫ દિ’ રાહ જો.

Advertisements

6 responses to “કામ પુરું

 1. Laxmikant Thakkar June 17, 2013 at 8:54 am

  કુદરતની વ્યવસ્થામાં ” સખળ-દખળ'” = “દખલ-અંદાજી” ન જ કરવી ! ઈ તો એમજ છે….એમજ….
  -લા’ / ૧૭-૬-૧૩

 2. Ramesh Patel June 14, 2013 at 8:24 pm

  કેમ કરી દઈએ રે જશ

  ઓ વરસદા ને વહુ!

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Bharat Pandya June 13, 2013 at 4:17 pm

  માત્ર મૈત્રિભાવે જે જરવા ખાતર મારું પોસ્ટીંગ / જોક લાઇક કરવાની જરુરત નથી.
  ન ગમે ત્યારે એ પણ લખવા વિનંતિ,

 4. એમ.ડી.ગાંધી, યુ.એસ.એ. June 13, 2013 at 2:10 pm

  જો આવી રીતે જાડા બૈરાઓ પાતળા થઈ જતા હોય તો આ “નુસખો” અજમાવવા જેવો ખરો….. પણ, સ્ત્રી વિના પુરુષ પણ અર્ધો થઈ જાય ખરો………???????
  ખુલાસો કરશો તો ઘણો આભારી થઈશ….!!!!!!!!!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: