હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હવે બરફ નહી મળે

ચાર ભાઇબંધ ટ્રેઇન્મા ચડ્યા .થોડીવારે ચા વળો આવ્યો એને કે “અમારે તો દારુ પીવો છે જા જૈ ને દસ રુપીયાનો બરફ લૈ આવ.” પેલો ગયો ને બરફ લઇ આવ્યો.       થોડા સમય પછી ફરી ચાવાળાને બોલાવ્યો “લે બીજા દસ રુપીયા ,
પાછો આઇસ લૈ આવ” ચા વાળ)ઓ કે ‘હવે બરફ નહી મળે”  “કેમ અલ્યા”   “સાહેબ મડદાને છેલ્લે સ્તેશને ઉતારી ગ્યા !”

Advertisements

3 responses to “હવે બરફ નહી મળે

 1. dhirajlalvaidyadhiraj જૂન 9, 2013 પર 3:13 એ એમ (am)

  આજથી ૫૦વર્ષ પહેલાં, એક બહેન, બસમાં સાસરા રાજકોટથી પિયર અમદાવાદ આવ્યાં. માઁએ જમાઇ માટે મિઠાઇનું ભાતું આપેલું. પણ માતૃવિયોગની ગ્લાનીમાં વિચારે ચઢેલા બહેન મિઠાઇનું પેકેટ લેવાનું ભૂલી ગયાં.
  અને પિયરવાસે પહોંચી ગયાં. બપોરે જમતી વેળા બહેનને યાદ આવ્યું કે :”ઓલું માઁ વાળું ભાતું તો બસમાં રહી ગ્યું.” બેન દોડ્યા બસડેપો પર અને ખોવાયલી વસ્તુઓના વિભાગમાં તપાસ કરી. ક્લાર્કે મૂંગેમોંઢે બેનને મોટા સાહેબની કેબિનમાં મોકલ્યાં. મોટા સાહેબે વિગત જાણીને, પોતે તે પેકેટની મિઠાઇ બપોરે મિત્રો સાથે ટીફીન ભેગા ખાઇ ગયાં હતાં તે છૂપાવી, ઠાવકાઇથી કહ્યું,” ખાવાની વસ્તું હતીને ?! એ તો કોઇક ખાઇ ગયું હશે.”
  બેન રડતાં-રડતાં બોલ્યાં, સાહેબ મારી માઁએ દોઢ કલાકની રાહ જોઇને પંગત ઊઠી કે તરત ગબૈડી કાઢીને લોકોના ધક્કા ખાઇને મહા પરાણે ભેગી કરેલી પકવાન ઘેર લાવીને અડધો કલાકે માંડ છૂટી પાડેલી અને ગઇ દિવાળીએ જ ઉકરડેથી વિણી લાવેલા ખોખામાં ખાસ જમાઇ માટે જતનથી ધરબેલી.પણ એ જમાઇને પોગી ન’ઇ. ચાલો ખાનારનું પેટ ઠરજો…….જય માતાજી”

 2. સુરેશ જાની જૂન 7, 2013 પર 9:18 પી એમ(pm)

  मरिज़की क्या दवा है, वो कोई दिवाना क्या जाने?
  गला किसका कटे, क्यूं कर कटे; तलवार क्या जाने?

  ———

  शराबीको क्या, प्यालीमें बर्फ आई कहांसे ?
  जो खुद ही मुर्दा हो, उसे मुर्देकी बरफसे क्या?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: