હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

=ઇન્ટરનેટના જમાનામા હવે કશું અંગત રહ્યું નથી

ઘરાક – હેલો રામ ભરોસે હોટલ . મારો ઓર્ડર લખો
રા.હો – બોલો મગનભાઇ  તમે ૪૦૧, સત્ય, બ્લડ બેંક પાસેથી બોલી રહ્યા છો,તમારો લેંડ લાઇન નમ્બર ૨૨૦૧૫૭૨ છે.
ઘરાક – મારે મરચા,કાંદા ને બટેટાના ભજીયા મગાવવા છે.
રા.હો.. – તમારે માટે તે સારો ખોરાક નથી
ંમગન ( ઘરાક) – શું કામ  ભાઇ ?
રા..હો- તમારા છેલ્લા મેડીકલ રેપોર્ટ પ્રમાણે તમને હાય બ્લડ પ્રેશર છે ને કોલેસત્રોલ પણ વધારે છે.
મગન – તો તમે શું સુચવો છો.\રા.હો.- તમે ભૈડકું ખાવ. તમને ભાવશે.
મગન – તમે એ કેવી રીતે કહી શક્જો >\રા.હો – અમારી મહિતિ પ્રમાણે તમે હમણાંજ ‘ સ્વાસ્થ માતે જરુરી ખોરાક પુસ્તક ખરીદ્યું  છે
મગન – સારું બાપા .મને ત્રણ ડીશ મોકલો.
રા.હો.- તમારા ઘરમા તો બે જ જણ છે તમરે ૧ ડીશ પુરતી થૈ પડશે.
મગન – સારું એક મોકલો,હું પૈસા કેડીટ કાર્ડ થી મોકલાવીશ.\
રા.હો- આપનો ક્રેદીત કર્દ નં ૫૬૪૭ છે.
મગન – ના મારો નંછે ૨૩૫૪૫૬
રા,હો. – ના ,આ કાર્ડ પોલીસના રેકોર્ડ પ્રમાણે નરેન્દ્ર મોદી નુ છે જે તેમણે ચોર્રયેલું જાહેર કર્યું છે એટલે તમારે રોકડા આપવા પડશે સર્વેસ્સ ટેક્સ સાથે રુપીયા ૨૧૦.
મગન – તો હું ૫૬૪૭ વાપરીશ.
રા.હો – ના. તમારા ૫૬૪૭ ક્રેડીત કાર્ડ ની લીમીત પુરી થૈ ગૈ છે અને બેંકમા તમારા ૧૬૭૪/- રુપીયા ઉધાર છે. જે તમે બે વરસ થી ભર્યા નથી ને તમારી કાર લોન પણ તમે ભરી નથી આજ કાલ્મા બેંક તમારી કાર લઈ જશે,
મગન – બહુ સારુ .હું એ.ટી.ઍમ. માથી પૈસા લૈ આવું/
રા.હો.-અમારી મહિતિ મુજબ તમારા ખાતામા ૧૫ રુપીયા પડ્યા છે. કોઇ બેને ( જે તમારા પત્નિ હોવાનુ કહેતા હતા) તમારા ખાતા માથી ૪૫૬૭ રુપીયા ઉપાડ્યા છે,  એટલ્કે ઍ.,ટી.ઍમ.માથી કૈ નીકળશે નહી,
મગન – કાંઇ વાંધો નહી હુંરોકડા આપી દૈશ.કેટલી વારમા મોકલ્શો.
ર્ર,હો- ૪૫ મીનીત થશે,પણ તમે તમારા સ્કુટર પર લૈ જાવ તો જલ્દી મળશે.
મગન – શું ?
રા.હો- તમારા સ્કુટર નો નંબર છે ૫૬૪૭
મગન – (સ્વગત – સાલોને આ પણ ખબર છે, ) તમે કોકકોલાની ૩ બોટલ ફ્રીમા મોકલશોને.
રા,હો. ના તમને દાયાબીતીસ છે એટલે નહી મોકલીયે.
મગન – સાલા લુચ્ચાઓ , નાલાયક.
રા.હો- સંભાળીને બોલો.યાદ છે ૧૬/૭/૨૦૧૨ ના રોજ આવી ભાશા બદલ તમને ૩૦ દિવસ્ની જેલ ને ૫૦૦ દંડ થયેલો.
ંમગન -ઓર્ડર કેંસલ કરો.
રાહો. અમે તમારા ખતામાથી રુપીયા ૧૦ ઉપાડી લેશું  ઓર્ડર કેંસલ કર્યા નો ચાર્જ. શુભ રાત્રિ !

Advertisements

4 responses to “=ઇન્ટરનેટના જમાનામા હવે કશું અંગત રહ્યું નથી

 1. Bharat Pandya જૂન 6, 2013 પર 10:26 એ એમ (am)

  સુરેશભાઇ,
  હું જ્યારે અનુવાદ કરું છું ત્યારે તેમ ‘;મારું ‘ ઘણુ બધુ ઉમેરું છું તમે મુળ સાથે સરખાવો તો ફેરફાર દેખાશે
  ભરત

 2. dhirajlalvaidyadh જૂન 6, 2013 પર 12:38 એ એમ (am)

  અલ્યા ભઇ, ગાંધી, આ તમારૂં ઇન્ટરનેટ એટલું આગળ વધી જાહે કે: આપણી
  રોજ-બરોજની ખાનગી-ગુપ્ત ક્રિયાકાંડ પણ તેઓ જોઇ-જાણી લેહે ???!!!

 3. mdgandhi21, U.S.A. જૂન 5, 2013 પર 10:20 પી એમ(pm)

  તમે કઈ હોટલમાં કેટલા રૂપિયાનું કેટલા વાગે ખાધું, કયા સ્ટોરમાંથી કઈ તારીખે, કેટલા વાગે કેટલાની ખરીદી કરી, કઈ એરલાઈનમાં કઈ ફ્લાઈટ, કઈ રેલ્વેમાં ક્યાંથી ક્યાં ગયા, રસ્તાંમાં કયા સ્ટેશને શું ખાધું, શું ખરીદ્યું, કયા શહેરના કયા પેટ્રોલ પંપથી કેટલું પેટ્રોલ ભરાવ્યું વગેરે, એ તમને યાદ નહીં હોય, પણ ક્રેડિટ કાર્ડ કંપની બધી વિગત રાખશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: