હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સાચી ઉમર

એક ભાઈ એ નવી કાર લીધી. પત્ની એ હઠ પકડી કે “ પહેલી ડ્રાઇવ હું જ કરીશ “
ભાઈ એ પત્ની ને ઘણું સમજાવી , પ ના માની . આખરે ભાઈ એ કહ્યું …..
“જો રસ્તામાં ગાડી અથડાશે તો કાલ ના છાપા માં તારું નામ અને તારી સાચી ઉમર જાહેર થઈ જશે “………
પત્ની ચૂપ ચાપ બાજુની સીટ પેર બેસી ગઈ….
Advertisements

5 responses to “સાચી ઉમર

 1. dhirajlalvaidyadh જૂન 6, 2013 પર 12:55 એ એમ (am)

  ભણકીની માઁ રામલાના બાપુને તેની ઉંમર કહેતાં કહે છે કે:
  ” જીવલા, હું આજે ૨૫ વરહની થઇ.”
  જીવલો: ખરેખર! અલી, હાસુ બોલે છે?
  ભણકીની માઁ : છેલ્લા ૨૫ વરહથી આપણી તો ભૈ એક જ જબાન છે.

 2. dhirajlalvaidyadh જૂન 6, 2013 પર 12:50 એ એમ (am)

  ભાઇ વિનોદભાઇની કોમેન્ટ, હમણા ચોથી ચોપડી પાસ, અમારો રામલો વાંચી ગયો.
  મને પૂછવા લાગ્યો, ” મોટાભૈ, આમ તો આપણી પડોસણ ભણકી ૨૫ વરહની ઉંમરની થઇ.એ જો આમ કહેવા માંડે તો એ ૫૦ વરહની થાય, ત્યારે તેને ઘોડીયા(ખોઇ-પારણાં)માં સુવડાવવી પડે.

 3. mdgandhi21, U.S.A. જૂન 5, 2013 પર 1:09 પી એમ(pm)

  એ ભાઈ કેવો નસીબદાર કે એમને આવી કહ્યાગરી અને થોડામાં ઘણું સમજી જાય તેવી પત્ની મળી………..

 4. Vinod R. Patel જૂન 5, 2013 પર 10:56 એ એમ (am)

  એમ કહેવાય છે કે સ્ત્રી ની ઉંમર દર વર્ષે એક વર્ષ ઘટતી જાય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: