હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લે તને યાદ કર્યો !

છગનકાકા નુ વિલ…

મારી પત્નિ ને મારું ઘર ને ૨૦ લખ રુપીયા
મારા મોટા દિકરાને મારો ઘંધો.
નાનાને મારો ગોરેગાંવ નો બંગલો
મારો સાળો જે હમેશા કે’તો મને વિલ વખતે યાદ નહિ કરો એને ખાસ યાદ કરીને

!

!

!
મારા આશિર્વાદ.

Advertisements

3 responses to “લે તને યાદ કર્યો !

 1. yuvrajjadeja June 6, 2013 at 10:00 am

  GOD BLESS CHAGANLAL’S BROTHER IN LAW 🙂

 2. dhirajlalvaidyadh June 6, 2013 at 12:24 am

  ઓ’ નીલ ગગનના પંખેરૂં
  તું પાછો કાઁ નવ આવે?
  મારા લેણા લાખ તણે,
  એ પહેલાં ચૂકવી જાને.

 3. pragnaju June 5, 2013 at 5:30 pm

  તારા ગયા પછી અમે ગા ઇ એ છીએ
  ઓ નીલ ગગનનાં પંખેરું
  તુ કાં નવ પાછો આવે
  મને તારી
  ઓ મને તારી યાદ સતાવે

  ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

  સાથે રમતા સાથે ભમતાં
  સાથે નાવલડીમાં તરતાં
  એક દરિયાનું મોજું આવ્યું
  વાર ન લાગી આવી તુજને સરતાં
  આજ લગી તારી વાટ જોઉં છું
  તારો કોઈ સંદેશો ના આવે…
  ઓ, તારો કોઈ સંદેશો ના આવે
  મને તારી , મને તારી યાદ સતાવે

  ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

  તારા વિના ઓ જીવનસાથી
  જીવન સૂનું સૂનું ભાસે
  પાંખો પામી ઊડી ગયો તું
  જઈ બેઠો તું ઊંચે આકાશે
  કેમ કરી હું આવુ તારી પાસે…
  મને કોઈ ના માર્ગ બતાવે…
  મને તારી
  ઓ મને તારી યાદ સતાવે

  ઓ નીલગગનનાં પંખેરું….

  મોરલા સમ વાટલડી જોઉં
  ઓ રે મેહુલા તારી
  વિનવું વારંવાર તુને
  તુ સાંભળી લે વિનંતિ મારી
  તારી પાસે છે સાધન સૌએ
  તુ કાં નવ મને બોલાવે …
  ઓ, તુ કાં નવ મને બોલાવે
  મને તારી, મને તારી યાદ સતાવે…

  ઓ નીલગગનનાં પંખેરું….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: