હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આ હાર કોના માટે છે

કરોડીમલને હાર્ટ-સર્જરી માટે ઓપરેશન થીએટરમાં લઇ જવામાં આવ્યા.
જયારે કરોડીમલની નજર તાજા ગુલાબના હાર પર પડી ત્યારે તેણે નર્સને પૂછ્યું: “આ હાર કોના માટે છે?”
નર્સ: “તમારું ઓપરેશન સફળ રહે તો ડોક્ટર માટે, નહીતર તમારા માટે.”
Advertisements

5 responses to “આ હાર કોના માટે છે

 1. Anila Patel જૂન 6, 2013 પર 1:13 પી એમ(pm)

  નર્સે જવાબ સાવ સાચોજ આપ્યો.

 2. Vinod R. Patel જૂન 6, 2013 પર 11:35 એ એમ (am)

  જોકની છેલ્લી લીટી -આ સાંભળીને કરોડીમલને હાર્ટ એટેક આવ્યો

  અને એ હાર એમના કામમાં આવ્યો .કરોડીમલના પૈસા બચ્યા !

 3. સુરેશ જાની જૂન 6, 2013 પર 7:43 એ એમ (am)

  હોસ્પિટલો હાર રાખતી થઈ ગઈ. એના ૨૦૦૦/- રૂ. ચાર્જ અલગ !

 4. Ramesh Patel જૂન 6, 2013 પર 12:27 એ એમ (am)

  Advance planning…with fullproof expence.

  • pragnaju જૂન 6, 2013 પર 1:41 પી એમ(pm)

   આજે કાળોત્રી લખતા હોય તેમ લાગે છે!

   ડૉ હારે અને કરોડીમલ હાર પામે !

   અને આ+હારને જોડી દઇએ તો ?
   આહાર કોના માટે છે…
   કોઇ વાર મરી ગયેલા દર્દીનો ખોરાક આવે છે તો તે ડો કે સ્ટાફ પોતાના માટે વાપરે છે !

   અમારા પડોશી સ્વામીનારાયણ ના ભજનમા ભૈરવીમા આ ભજન ગાય

   આવો મારા હૈ ડા કે રા હા ર, વાલમ વારણે જાઉં રે; આવો૦ ટેક.

   મોહન મુખડું નિરખું સુંદર શ્યામળિયા શિરદાર;

   તન મન પ્રાણ લેઇને વારું, વારણે વાર હજાર. વાલમ૦ ૧

   રૂપાળા છો રાજીવ લોચન, નટવર નંદકુમાર;

   નેણાં મારાં ત્રપત નથી થાતાં, નિરખી પ્રાણ આધાર. વાલમ૦ ૨

   મનડું મારૂં મોહી રહ્યું છે, સુંદર જોઇ શણગાર;
   તો તેને હાર આપવો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: