હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સમજી ને સપના જુવો !

મગન – છગન તને સપના આવે છે ?
છગન – હા.
મગન – શેના?
છગન – ભારત તરફથી ક્રીકેટની ટેસ્ટ રમતો હૌં તેવા.
મગન – લે તને ખાવા પીવાના નથી આવતા ?
છગન – ઇ આવે તો મારી બેટીંગ નો વહી જાય !

One response to “સમજી ને સપના જુવો !

  1. Bipin Desai June 4, 2013 at 7:12 pm

    સુંદર ….વાહ ….વાહ…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: