હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Babo ne Bebi

બા- બેટા, તમે વહેંચી ને ખાધુ ને ?
દિકરો – હા બા મેં અડધી મગફળી બેનને આપી દીધી,
દિકરિ – બા એણે મને ફોતરાં દૈ દીધા !

Advertisements

3 responses to “Babo ne Bebi

 1. dhirajlalvaidyadh જૂન 4, 2013 પર 2:36 એ એમ (am)

  મારો પટાવાળો ચમન, એક દિવસ આવી મને કહે કે : “સાહેબ…………
  આજે હું તમને અમારા જીવનના એક રાઝની વાત કરૂં છું.
  અમે મળી સંપીને રહીએ છીએ….બધા કામો સરખા હાગે કરીએ છીએ.
  અડધા એ કરે છે અને અડધા હું કરૂ છું..હિસાબ બરાબર ને….કોઇને અન્યાય નહીં…
  દા.ત. એ રાંધે…………….અને…..હું જમું છું.
  એ પથારી પાથરે….અને…..હું સૂઇ જાઉં છું.
  એ કપડાં ધૂએ……..અને….હું પહેરૂં છું.

 2. Ramesh Patel જૂન 3, 2013 પર 7:57 પી એમ(pm)

  બાબો ..બા મને પેટમાં દૂખે છે.

  બેબી..એ જ દાવનો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: