હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કચ્છી કવિ ધૂફારીએ એક કચ્છી કવિતામાં પ્રભુને વિનંતી કરી છે, કે -પી.કે.દાવડા

કચ્છી કવિ ધૂફારીએ એક કચ્છી કવિતામાં પ્રભુને વિનંતી કરી છે, કે
જ્યારે ઘરમાં ઉંદર ઘૂસે,
જ્યારે વાંદરો દાંતિયા કરે,
જ્યારે કોલગર્લ ઈશારા કરે,
જ્યારે ગુંડો દાદાગિરિ કરે,
જ્યારે આંખમાં ધૂળ પડે,
જ્યારે મોઢા ઉપર માખી ઉડે,
જ્યારે ભિખારી જાન ન છોડે,
જ્યારે લેણીઆત આવી ચડે,
ત્યારે પ્રભુ આ બધા કંટાળા સંભાળજો,
તમે ટાણાસર એ બધાનો કકરાટ ટાળજો

-પી.કે.દાવડા

5 responses to “કચ્છી કવિ ધૂફારીએ એક કચ્છી કવિતામાં પ્રભુને વિનંતી કરી છે, કે -પી.કે.દાવડા

  1. dhufari June 4, 2013 at 11:54 am

    ્ભાઇશ્રી દાવડા
    આજ પહેલી વાર આપે ‘ધુફરી’ના લખેલા કચ્ચી કવિતનું ર્સ દર્શન કરાવ્યુમ તે બદલ ખુબ ખુબ આભાર

  2. dhirajlalvaidyadh June 4, 2013 at 3:46 am

    હે ભક્ત સમ્રાટ દાવડાજી………….
    જ્યારે ઘરમાં ઉંદર ઘૂસી આવે,…ત્યારે, તારે બિલાડીને બોલાવી લેવી,,,
    જ્યારે વાંદરો દાંતિયા કરે,,,,ત્યારે. તારે મારૂં સ્મરણ કરી, વાંદરા સામે દાંતિયા કરવા
    જ્યારે કોલગર્લ ઈશારા કરે,……ત્યારે, તેને અતાદાદાનો ફોટો બતાવી દેવો.
    જ્યારે ગુંડો દાદાગિરિ કરે,…….ત્યારે, તેની ગૂંડીને ફોડવી અને તેની સહાયતા લેવી.
    જ્યારે આંખમાં ધૂળ પડે,…ત્યારે,પોક મૂકીને રોવું(ગમે તેના નામનું)ધૂળ ધોવાઇ જશે
    જ્યારે મોઢા ઉપર માખી ઉડે,…..ત્યારે, ચંદનને બદલે ફ્લાઇ-કિલર વડે તિળક કરવું.
    જ્યારે ભિખારી જાન ન છોડે,.ત્યારે, તેને “कौन बनेगा करोडपति”વાળા
    અમિતાભનું સરનામું આપી દેવું
    જ્યારે લેણીઆત આવી ચડે,..ત્યારે,તારે સામેથી કૂકવો-ઠૂંઠવો કરવો.
    અને બૈરા-છોકરાં ઉપર ત્રાગા કરવાં…એ ભાગી જશે.
    ત્યારે પ્રભુ આ બધા કંટાળા સંભાળજો,
    તમે ટાણાસર એ બધાનો કકરાટ ટાળજો…….તું તો જનતા જનાર્દન, બધું હું જ કરૂં તો તું શું કરશે…?!….છતાં…તારા ઉપરની અનુકંપાથી કહું છું તે તારા ચર્મ-કર્ણે ભાવ પૂર્વક શ્રવણ કર…..(ગ્રહણ કર્વું કે નહીં જેવી તારી મરજી…અમે તો સરદારજી. )
    હે ભક્તરાજ પુરાણા કાળમાં રાજહરણીઓએ મળીને પ્રજાભક્ષ નામનો મહાંભ્રષ્ટાવન આદર્યો હતો ત્યારે શેતાન શિરોમણી કૌભાંડીઓની પૂજા(તમે જેને લાંચ કહો છો) વડે પ્રસન્ન થઇને મેં મારા અસલ સ્વરૂપને નકાબી પ્રભુ સ્વરૂપે પ્રગટ થઇને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે તને આ કલયુગમાં માત્ર થોડી ચલણી પત્રિકાઓ ના બદલામાં પ્રદાનકરૂં છું..

  3. Ramesh Patel June 3, 2013 at 7:59 pm

    આજ જીવતરના આટાપાટા…રમે રાખો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. સુરેશ જાની June 3, 2013 at 6:32 pm

    गीतावाक्य…
    यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: