હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

૧ (એક) રુપીયો ગયો ક્યાં

માવજીભાઇ એ જુની ૬૦ રેકર્દો વેચવા મુકી ૩૦ નો ભાવ  નો ભાવ રાખ્યો ૨ (બે) નો  ૧ (એક) રુપીયો ,     ને થોડીક જુની હતી એ  ૩૦ નો ભાવ  એનો ૧ (ઍક) રુપીયાની ૩(ત્રણ)  . બન્ને મા ૩૦ રેકર્ડ હતી.સાંજ પડ્યે બધી વેચાઇ ગૈ. દલ્લામા ૨૫ રુપીયા આવ્યા.સારી ના ૧૫ ને જુનીના ૧૦.
બીજે દિ; વળી બીજી ૬૦ રેકર્ડ વેચવા મુકી.આ વખતે જુદાજુદા ભાવ ની માથકુટ ન કરતા ભાવ રાખ્યો ૫ (પાંચ ) ના રુપીયા ૨(બે) વળી બધી વેચાઇ ગૈ. સાંજ પડે પૈસા ગણવા બેથા તો કુલ રકમનો સરવાળો થયો ૨૪ (ચોવીસ).
માવજી ભાઇ વિચાર કરે સાલો ૧ (એક) ઓછો કેમ ?  ૧ (એક) રુપીયો ગયો ક્યાં ?Image

Advertisements

2 responses to “૧ (એક) રુપીયો ગયો ક્યાં

  1. MG Dumasia જૂન 5, 2013 પર 2:30 એ એમ (am)

    દેશીનામા અને ઈંગ્લીશ પધ્ધતિના કારભારનો સારો નમુનો. વિકાસના આંકડા આવા જ અટપટા હોય છે.

  2. સુરેશ જાની જૂન 3, 2013 પર 8:12 એ એમ (am)

    પહેલી વખતે સરેરાશ ભાવ ૦.૪૧૫ રૂ. હતો. બીજી વખતે ૦.૪૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: