હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માફ કરો બાબા અગે જાવ !

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ તેમને આપેલુંજ કામ કરે છે (એ પણ ભાગ્યેજ ),
એક બેંકમા જૈને  લુટારા એ કેશની બારી પર પિસ્તોલ  દેખાડીને કીધુ ” હોય ઍટલા પૈસા આપી દે”
કેશીયર કે   ” આ ડીપોઝીતની બારી છે ,વિથ્દ્રોઅલ માટે  ૪  નંબર જાવ “

Advertisements

4 responses to “માફ કરો બાબા અગે જાવ !

  1. Vinod R. Patel જૂન 1, 2013 પર 11:13 એ એમ (am)

    હાદ ની બેન્ક સદ્ધર છે.આજે મુલાકાતી આંકડો ૭ લાખને વટાવી ગયો.-સુ .જા .

    મન ફાવે એમ હાસ્ય દરેક બારીએથી ઉપાડ્યા કરો . સિલક વધવાની છે પણ

    ખૂટવાની નથી . બેંક અદ્ધર નહી પણ સધ્ધર છે ! અમારાં અભિનંદન …

  2. સુરેશ જાની મે 30, 2013 પર 6:48 એ એમ (am)

    હાદ ની બેન્ક સદ્ધર છે.આજે મુલાકાતી આંકડો ૭ લાખને વટાવી ગયો.

  3. dhirajlalvaidya મે 30, 2013 પર 3:00 એ એમ (am)

    વૉ બેચારા કરે તો ક્યા કરે, આદતસે મજબૂર………….
    એક પૉલિસ જમાદારના ઘરમાં ચોર ઘૂસ્યો. અવાજથી ઘરવાળી જાગી ગઇ. તેણે જમાદાર સાહેબને ઢંઢોળ્યા, “જાગો, જલ્દી જાગો. આપણા ઘરમાં ચોર ઘૂસ્યો છે.
    જમાદારજી ભાંભર્યાં : “અત્યારે હું ડ્યુટી ઉપર નથી.”….અને પડખું ફરીને ઘોરવા મંડ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: