હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માણસ જોઈએ છે

છોટૂભા એ છાપા માં જાહેરાત આપી ” માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતા અવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”
જીવલા ને થયું બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.
જીવલો ગયો છોટુભા ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ. કયાઁ છે સાઇકલ ?
છોટૂભા : આ રહી
જીવલો:- કામ શું કરવા નું છે ?
છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન જવાનું. ત્યાં જામી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું. બેજ ધક્કા છે.
Advertisements

7 responses to “માણસ જોઈએ છે

 1. kirankarmyogi મે 26, 2013 પર 2:21 પી એમ(pm)

  આતો સાપને ઘેર સાપ પરોણો…..
  હા……હા……હા……..

 2. Vinod R. Patel મે 26, 2013 પર 10:21 એ એમ (am)

  મોરારી બાપુએ એમની કથામાં આ વાત કહેલી-

  ઉનાળાના દિવસો હતા .એક ભિખારી એક શેઠના ઘેર જઈને કહ્યું મને ખુબ તરસ

  લાગી છે મને પીવા માટે થોડું પાણી આપો તો મોટી મહેરબાની .

  શેઠ કહે હાલ ઘરમાં કોઈ માણસ નથી પછી આવજે .

  ભિખારી કહે શેઠ તમે થોડી મિનીટ માટે માણસ બની જાઓ અને મને પાણી

  આપો તો સારું .

 3. સુરેશ જાની મે 26, 2013 પર 7:18 એ એમ (am)

  અમદાવાદમાં ગોળીબાર હનુમાન નથી !!

 4. રઝિયા મિર્ઝા મે 25, 2013 પર 2:30 એ એમ (am)

  પણ માણસ આ જગતમાં નસીબ જોગે કે પૂણ્યપ્રતાપે જ મળે છે.સાચી સટીક વાત

 5. 1 મે 24, 2013 પર 11:31 એ એમ (am)

  વાત સાચી છે. આજ કાલ મણસ ખોવાયો છે.

 6. Sharad Shah મે 24, 2013 પર 12:44 એ એમ (am)

  ભઈ, માણસ મળે છે ક્યાં? કોઈ હિન્દુ મળે, કોઈ મુસલમાન મળે,કોઈ ખ્રિસ્તી તો કોઈ શિખ મળે, કોઈ ભારતિય તો કોઈ અંગ્રેજ મળે કોઈ ગુજરાતી તો કોઈ મારવાડી મળે અરે કોઈ ડોક્ટર તો કોઈ વકીલ મળે, કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ મળે, પણ માણસ આ જગતમાં નસીબ જોગે કે પૂણ્યપ્રતાપે જ મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: