હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફરીથી મુલ્લાં નસિરૂદ્દિન

સાભાર – શ્રી. શરદ શાહ 

     પ્રેમભગ્ન મુલ્લા  નસરુદ્દીનના મિત્રએ મુલ્લાને પુછ્યું,” અરે! મેં તો સાભળ્યું હતું કે તારી પ્રેમિકાના કહેવાથી તેં દારુ, જુગાર,રેસ્, સિગરેટ, તમાકુને ચા સુધ્ધાં પણ છોડી દીધેલ અને રોજ સવારે વહેલાં ઊઠી પ્રાર્થના, પૂજા, ધ્યાન વગેરે પણ શરુ કરી દીધું હતું અને તોય તારી પ્રેમિકા તને છોડીને ચાલી ગઈ?”
મુલ્લા કહે,” તારી વાત અડધી સાચી છે અને અડધી ખોટી. દરઅસલ મને જ થયું કે આટલા બધા સુધાર પછી વધુ સારુ પાત્ર મળે તેમ છે.”

One response to “ફરીથી મુલ્લાં નસિરૂદ્દિન

  1. dhirajlalvaidya મે 20, 2013 at 1:47 am

    મોડી રાત્રે મહેફોલમાંથી પરત આવેલા સોક્રેટીસે ઘરની ઘંટડી વગાડી. સોક્રેટીસ-પત્નિ જાગ્યાં અને સોક્રેટીસને ધમકાવતાં બૂમ-બરાડા પાડવા મંડ્યા. પણ સોક્રેટીસે સામે એકે જવાબ ન આપ્યો અને મૂંગે-મોઢે ઑટલે જ બેસી ગયો. એટલે ગીન્નાએલી પત્નિએ કડકડતી ઠંડીમાં ગોળાનું પાણી સોક્રેટીસના માથા ઉપર રેડ્યું.
    આ ખળ-ભળાટથી જાગી ગયેલાં પડોશીએ બારણું ખોલી, સોક્રેટીસ સામે દયાદ્ર દ્રષ્ટિથી જોયું….સોક્રેટીસે માત્ર એટલું જ કહ્યું ગાજ-વીજ પછી વરસાદ તૂટી પડે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: