હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૭, જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

એવી કઈ ચીજ છે; જે કોઈને ગમતી નથી; પણ તે તેને ગુમાવવા પણ ઈચ્છતો/તી નથી?

સાચો જવાબ 

નોકરી

સાચા જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર )

કોઈ નહીં

અન્ય જવાબો 

 • ધીરજલાલ વૈદ્ય  
  હું જો થોડો-ઘણોય યુવાન હોત તો આ સવાલનો પહેલો જવાબ હોત “પત્નિ” પણ હવે થોડો-ઘણો ઘડાયો છું.જવાની અને ઘડપણ બંન્નેને જાણ્યા-માણ્યાં છે.એટલે અત્યારને તબક્કે મારો જવાબ છે. “ઘડપણ” નો’તું માંગ્યું તો યે શીદ દોડી આવ્યું, વ્હાલથી છાનું આવી કોટે વળગીયું રે, મને ઘડપણ એટલે વહાલું લાગે છે કે : જવાની તો રંગરાગ રમીને વહી ગઇ. મુજને મઝધાર મુકી છટકી ગઇ. પણ આ ઘડપણ તો મરણ પર્યંત સાથ દેશે. કોઇકે કંઇક આવું કહ્યું છે…………. જવાનીથી ઘડપણ મને એટલે વહાલું લાગે છે કે બેવફા જવાની દિવાની, જરૂર છોડી જવાની, ઘડપણનો સાથ અડીખમ, મોત સાથે જ જવાની
 • નીલેશ વણિક 
  માથા માં સફેદ વાળ
 • કિરીટ
  ઉમ્મર
 • અનીલા પટેલ 
  પતિ/પત્નિ
Advertisements

3 responses to “હુંશિયારીની કસોટી – ૨૭, જવાબ

 1. Ramesh Patel મે 20, 2013 પર 6:53 પી એમ(pm)

  દાંતનું ચોકઠું…ફી ફી ફી

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. dhirajlalvaidya મે 20, 2013 પર 1:05 એ એમ (am)

  નોકરી ઉપરથી યાદ આવ્યું,
  નોકરી….નો+કરી..”કરવી હોય તો કર, નહીં તો નોકર.”…નો+કર.
  ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનોષ્ઠ નોકરી.
  નોકરી વગરના ને છોકરી એટલે તળિયા વગરના લોટામાં પાણી.
  સરકારી નોકરી એટલે ભાગ્યની લૉટરી………..

 3. Bharat Pandya મે 19, 2013 પર 2:59 પી એમ(pm)

  નીલેશ વણિક
  માથા માં સફેદ વાળ

  જાણીતા લેખક રસિક ઝવેરિ નો હજામ ને જવાબ ‘ડાય નથી કરવી ભાઇ, આ વઅને ધોળા કરતા ૬૦ વરસ લાગ્યા છે,”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: