હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નો પુછ્યુ હોત તો સારુ હતું

એક છોકરાને ચા વેચતો જોઈને એક નેતાએ પૂછ્યું, ‘તું ચા કેમ વેચે છે?’
છોકરાએ જવાબ આપ્યો, ‘સાહેબ, મને તમારી જેમ દેશ વેચતા નથી આવડતો એટલે.’

Advertisements

5 responses to “નો પુછ્યુ હોત તો સારુ હતું

  1. Ramesh Patel મે 20, 2013 પર 1:29 પી એમ(pm)

    આજનો ટબુરિયો કહે..મારે તો ગુજરાતના મુખ્યપ્રધાન બનવું છે ,એટલે પ્રેક્ટીશ ચાલું કરી છે..જોઈઍ!

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Valibhai Musa મે 20, 2013 પર 12:49 પી એમ(pm)

    ભભૈ,

    માફ કરજો. કથ્યું કથું છું, હાસ્યકલાકાર હોવાનો દાવો નહિ કરું, હોં કે !

    “એક છોકરાને ચા વેચતો જોઈને એક નશાબંધી ખાતાના પ્રધાને પૂછ્યું, ‘તું ચા કેમ વેચે છે ?’

    છોકરાએ જવાબ આપ્યો, ‘તમારા ખાતાના હપ્તા પોષાતા નથી એટલે !’ “

  3. dhirajlalvaidya મે 20, 2013 પર 1:08 એ એમ (am)

    હૈયે કેટલું બળતું હશે કે જેના ગૉટા મોમાંથી નિકળ્યાં.
    It is on Lips. Which is in Heart.

  4. સુરેશ જાની મે 19, 2013 પર 12:26 પી એમ(pm)

    એ છોકરો વિરોધ પક્ષનો ભાવિ નેતા !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: