હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

बेटी पर नही रहेता उसकी मा पे कैसे रहेगा

बाबा रामदेवजि का योगका क्लस्स च रहा था/बाबा बोले
” सेहद अछ्छी करनि हो तो सांस पे काबु रखो.
एक जन बोला”बाबा बीवी पे काबु नही रहेता सांस पे क्या खाक रहेगा”

Image

Advertisements

One response to “बेटी पर नही रहेता उसकी मा पे कैसे रहेगा

  1. dhirajlalvaidya મે 20, 2013 પર 1:32 એ એમ (am)

    સાસુ આગળ અને વહુ આગળ અમુક ચોક્કસ પ્રકારની-ચોક્કસ પ્રકારે વાત કરી-કરાવીને, નારદ મુનિના ગુરૂપણા હેઠળ લાકડાં લડાવવાની કળા શિખી ગયેલાં તમને જો “Devide & Rule.” ની કળા હસ્તગત થઇ ગઇ હોય તો……તે અમલમાં મુકો…અને જુઓ…સાસ તો શું સાસની સાસ પણ કાબુમાં આવી જાય…….આમાં સ્વામિ રામદેવજી ને ગુરૂ કરવાની જરૂર નથી.એકલવ્યે કરેલા ગુરૂ દ્રોણની જેમ તમે નારદમુનિને ગુરૂ કરો….આ મારી……લોખંડ…ના, ના પોલાદ જેવી સાવ ખતરનાક શિખામણ છે.
    તા.ક.: પણ જો વિદ્યા અવળી પડી તો તમે માથે લોખંડી/પોલાદી હેલમેટ પહેરી હશે
    તો પણ _____ભાંગ્યા વિના ન રહેશે એની આપણી ગેરંટી…..
    ગેરંટી ખોટી પડે તો લીધેલા પૈસા વ્યાજ સમેત પાછા…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: