હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૬; જવાબ

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ 

બાપને ધક્કો  મારતી છોકરીનું નામ શું?

સાચો જવાબ 

પુષ્પા ( Push Paa)

સાચા જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર )

 • સુરેશ ઝવેરી
 • શશિકાન્ત ચાંપાનેરી
 • સતીશ ધોળકિયા
 • નીલેશ વણિક
 • ડુમાશિયા એમ. 
 • હેતલ
 • હિતેશ સંઘવી

અન્ય જવાબો 

 • રમેશ કુમાર
  રમેશ કુમાર !
 • કેતન મહેતા
  વઢકણી
 • ચીમન પટેલ
  ૧)  સુરેશભાઇ !!
  ૨) સુરેશભાઇ, હાસ્યદરબારમાં સવારના પહોરમાં હજુ કડક મીઠી ચાહ પીધી નથી ત્યાં પ્રશ્ન પુછી, હસાડવાને બદલે મગજને ભલા ભાઇ ક્યાં શ્રમ આપો છો? તમને ઘરના સમજી કહું છું. બીજા કોઇને કે’તા નહિ!
  લો કહી દીધું. શું કરી નાંખશો? પુશમિત્ર? !!!

6 responses to “હુંશિયારીની કસોટી – ૨૬; જવાબ

 1. MG મે 18, 2013 at 7:29 pm

  તો પછી ‘અલ્પા’ એટલે?

  • નિરવની નજરે . . ! મે 19, 2013 at 4:29 am

   અરબી ભાષામાં , ” અલ ” મતલબ અંગ્રેજીમાં , ” The ” . . અલ પા = The Father 😉

   • સુરેશ જાની મે 19, 2013 at 10:49 am

    વાહ, નીરવ વાહ! શું સરસ કલ્પના કરી છે? માન ગયે,

    લો વળી આ લખતાં બીજું અળવીતરું સૂઝ્યું ..


    કલ્પના
    કલ્પ ના ( કલ્પીશ ના ; અથવા ( કાયા ) કલ્પ ની જેને જરૂર નથી એવી !

 2. સુરેશ જાની મે 18, 2013 at 3:10 pm

  ‘નીરવ’ નો રવ ગમ્યો.
  આ થઈ સર્જકતા. આવા બીજા નામો પણ શોધી કાઢીએ.

 3. નિરવની નજરે . . ! મે 18, 2013 at 11:28 am

  તો તો બાપને પાણી પાતી છોકરીનું નામ . . . જલ્પા હોવું જોઈએ 😉

  [ જલ પા ! ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: