હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૫ ; જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

 એવી કઈ વસ્તુ છે, જેને વાપરતાં પહેલાં  ફોડી નાંખવી પડે છે?

સાચો જવાબ 

ઈંડું

સાચા જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર )

 • સુરેશ ઝવેરી
 • કેતન મહેતા

અન્ય જવાબો 

નાળિયેર

 • રાજેન્દ્ર ત્રિવેદી
 • પ્રવીણ દેસાઈ
 • વિનોદ ધનક
 • હેતલ
 • જયંતિ કોટિયા
 • વિમળા
 • અશ્વિન શેઠ
 • પ્રથમેશ શાહ
 • આર.એ.શાહ

સોડા બોટલ

 • બ્રીજેશ પટેલ

બદામ

 • હિતેશ સંઘવી

વસ્તુઓ સામાન્યત: પેક આવે તે અથવા કાગળ વાંચતા પહેલા ફોડવો પડે, અથવા નાળિયેર, વાપરતાં પહેલા ફોડવું પડે….. અથવા ચાણક્ય ભાષામાં સામા પક્ષના ઇસમને ઉપયોગમાં લેતાં પહેલા ફોડવો પડે.

 • ધીરજલાલ વૈદ્ય

અખરોટ અથવા નરીયેળ અથવા કોઠાફળ. પત્ર વાંચતાં પહેલા કવર ફોડવું પડે. ઇંકજેકશન આપવા પહેલા દવાની શીશી.  

 • ડુમાસિયા એમ. 

નાળીયેર, ઇન્જેક્શનની સિરીંજ

 • વિનોદ પટેલ

નાળીયેર, કપાસ, શીંગદાણા

 • મનસુખલાલ ગાંધી

ફોડવાની વાતે ઠીક ઠીક રસ જગાવ્યો ! 

Advertisements

5 responses to “હુંશિયારીની કસોટી – ૨૫ ; જવાબ

 1. vinod dhanak મે 19, 2013 પર 6:20 એ એમ (am)

  ઈડું જવાબ બિલકુલ સાચો ના ગણાય જો બોઈલ કરીને વાપરીએ તો ક્યાં ફોડવું પડે છે

 2. chaman મે 17, 2013 પર 3:46 પી એમ(pm)

  હું તો બોયો નહિ ને ચાયો નહિ આ મોટી સ્પર્ધામાં!
  ‘ચમન’

 3. Vinod R. Patel મે 17, 2013 પર 2:14 પી એમ(pm)

  મગજમાંથી સાચો જવાબ મેળવવા માટે માથું ફોડવું પડે છે !.

 4. સુરેશ જાની મે 17, 2013 પર 12:35 પી એમ(pm)

  નાળિયેર ફોડાય નહીં… વધેરાય !
  અને…
  કશું કરતાં પહેલાં એના છોંતરાં કાઢતાં જ ગાભા નિકળી જાય !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: