હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બે પગાળો કૂતરો

સાભાર – શ્રી. પિયુષ પંચાલ

નોંધ –  કોઈ પણ ચિત્ર પર ‘ક્લિક’ કરીને સરસ મજાનો સ્લાઈડ શો જોઈ શકશો.

Advertisements

8 responses to “બે પગાળો કૂતરો

 1. dhufari.wordpress.com મે 19, 2013 પર 1:36 એ એમ (am)

  ભાઇશ્રી પિયુષ
  ફોટાઓ ખુબ જ સરસ છે એ જોઇને વિચાર આવે છે કે કુતરાને બે ઓ અગે ચાલતા શિખવનારે કેટલી મહેનત કરી હશે.એક અન્ય વાત એ સાબિત કરે છે કે માણસ ધારે તો કંઇ અશક્ય નથી જે કુતરાને પણ બે પગે ચલાવી શકે

 2. Pingback: ( 243 ) એક બે પગાળા કુતરાની પ્રેરક સત્ય કથા- બે વિડીયોમાં નિહાળો . | વિનોદ વિહાર

 3. dhirajlalvaidya મે 18, 2013 પર 3:30 એ એમ (am)

  તિવ્ર જરૂરીયાત એ નવું શિખવાની જન્મોત્રી છે. જ્યારે કોઇ એક અંગ ખોટકાય છે ત્યારે બીજું અંગ તેની ખોટ પૂરવા મદદે આવે છે. પછી અભ્યાસ તેને તે કામ માટે સહજ બનાવી દે છે. માટે ક્યારેય કોઇ અંગની ખોટથી ગભરાવવું દુભાવું નહીં. પણ “યેન કેન પ્રકારેણ” તેની ખોટ પૂરવા ખંત અને મક્કમતાથી મચી પડો. છેવટે વિજય તમારો જ છે.

 4. pragnaju મે 17, 2013 પર 4:08 પી એમ(pm)

  માણસ એટલો સ્વાર્થી બન્યો કે ગોગ્રાસ પણ ભૂલી ગયો!

 5. chaman મે 17, 2013 પર 8:22 એ એમ (am)

  ફોટાઓતો ગમ્યા, પણ થયું કે એણૅ પેલા ભવમાં શુ પાપ કર્યા હશે કે એને આ દશામાં બઘાને લાગણી વશ બનાવવા પડૅ છે.. બીજી બાજુ, એ દાખલારૂપ બની જાય છે જેમણે બીજાને કારણે કે બીજાની સેવા કરતાં કે પોતાની ભૂલથી અંગ /અંગો ગુમાવ્યા છે એમણૅ આનો દાખલો લઇ નીરાશાના વાદળોમાંથી બહાર આવી હસતાં હસતાં પ્રગતિમય બની રહેવું.
  ‘ચમન”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: