હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૩; જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

પ્રશ્ન

એવું શું છે જેને કોઈ શરૂઆત, અંત કે મધ્ય નથી?

સાચો જવાબ 

ડોનટ

સાચા જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર )

કોઈ નહીં

અન્ય જવાબો 

પ્રીતિ

  • વર્તુળ

વિનોદ પટેલ

  • શૂન્ય

રાજેન્દ્ર ત્રિવેદી

  • પૂર્ણવિરામ

મનસુખલાલ ગાંધી

  • (1) ગોળાકાર વસ્તુ. (2) ઈચ્છા, ધનલાલસા, અદેખાઈ…..

———-

નોંધ- 

અહીં અને બીજી કસોટીઓમાં પણ… ઘણા જવાબો સાચા જવાબની ઘણી નજીક હોય છે .

પણ..

અપુન એક્ઝામ  લેનેવાલા હૈ ; અપુનકા આન્સર ચ ફાઈનલ !!!

Advertisements

3 responses to “હુંશિયારીની કસોટી – ૨૩; જવાબ

  1. Bharat Pandya મે 15, 2013 પર 10:23 એ એમ (am)

    mane em ke Sureshaji ISHWAR ni vat karata hashe !

  2. Bharat Pandya મે 15, 2013 પર 10:22 એ એમ (am)

    maea gharana vjuni chopadiom chhe jemaa anuk ne sharuvat,amuk ne madhya ane amukne ant nathi !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: