હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હેતુ સિધ્ઘ !

ચાલો શરત મારો
૧) તને તમારા બધા દાંતને એક સાથે જીભથી ન અડી શકો
૨) કેટલાય ગાંડા આ આત્યારે કરીવ રહ્યા છે
૪) તમે પ્રયન્ત કર્યો અને ખબર પડી આ ખોટું  છે
૫) હવે તમે તમારા ચહેરા પર હાસ્ય રાખી બેઠા છો
૫) ચાલો હવે બીજી શરત તમને ધ્યાન નથી ગયું કે મેં નં. ૩ છોડી દીધો છે
૭)હવે તમે તે ચેક કરો છો
૮) લ્યો હું ૬ નં.પણ ચુક્યો છું
૯)પાછા મુરખ બન્યા ને ?
૧૦) કૈંક હજુ ચુકાય છે.  ન. ૫ બે વાર આવ્યો !
૧૧) હવે તમો હસો છો. એજતો હા.દ.નો હેતુ છે

Advertisements

6 responses to “હેતુ સિધ્ઘ !

 1. kirit મે 31, 2013 પર 9:31 એ એમ (am)

  Why, Just to show you are very clever or to show we are not so clever
  but to whom

 2. pankaj મે 16, 2013 પર 2:59 એ એમ (am)

  please stop mail…… now i am in puzzle…..

 3. Ramesh Patel મે 15, 2013 પર 7:17 પી એમ(pm)

  જબરા અવળે ગધડે બેસાડ્યા..વરઘોડે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. dhavalrajgeera મે 15, 2013 પર 11:38 એ એમ (am)

  Zero alone is missing but it is there with one…….Ha Ha Ha……

 5. સુરેશ જાની મે 15, 2013 પર 3:24 એ એમ (am)

  ગજબનું લાઈવા.અમેરિકા આવીને તમારી સર્જકતા મ્હોરી ઊઠી છે.

  ઝિરો નમ્બરેય રહી ગયો છે ! ( આ ઝિરોનું ‘અવલોકન’!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: