હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભુલ થૈ ગૈ બાપા

રાવન પર સીતાના અપહરણનો મુકદ્દમો ચાલ્યો.
જજ કે ગીતા પર હાથ મુકી બોલો
રાવણ કે “ભાઇશાબ સીતા પર હાથ મુક્યો ને તકલીફમા મુકાય ગયો ,હવે ગીતા,નીતા,મીતા કોઇ પર નો મુકુ”

Advertisements

6 responses to “ભુલ થૈ ગૈ બાપા

 1. HARIBHAI DARJI મે 20, 2013 પર 3:39 એ એમ (am)

  EK NANA GAMMO EK MANAS NI PATNI KHOVAI GAI. KHUB KOSHISH KARI PAN PATNI NO PATTO NA LAGYO. KHUBAJ NIRAS THAI GAYO.KOI YE KAHYU BHAI HAVE TO RAMJI MANDIR MO JAI NE BADHA RAKH KADACH TARI PATNI NI BHAL MALI JAY.
  BICHORO SAVARNA PAHORMO GAMNA RAMJI MANDIRE GAYO ANE RAMJI BHAGVAN NE AJIJI KARI NE KAHYU RAMJI KRUPALU MAHERBANI ARI NE MARI PATNINI BHAL MELVO HU TAMARO PRASAD CHAVADHAVIS ATLU BOLI GHERE GAYO.
  RAAT NA RAMJI BHAGVAN TE MANAS NA SWAPANAMO AVYA ANE KAHEVA LAGYA KE BHAI MANE KHABAR CHHE KE PATNI VAGAR SHI HALAT THAI JAY CHHE PAN TE EK BHUL KARICHHE . MANAS BOLYO SHI PRABHU.
  BAHGVANE KAHYU BHAI TU MARI MANATA RAKHYA KARATO HANUMANJI NI MANATA RAKH KARAN KE SITAJI JYARE KHOVAI GAYA HATA TYARE HANUMANJI YEJ SITAJI NI BHAL LAVYA HATA. BIJANA BAIRO SOTHVANU KAAM BAHMACHARI HANUMANJI NU CHHE.

 2. dhirajlalvaidya મે 16, 2013 પર 5:42 એ એમ (am)

  ત્રણ મિત્રો. હિન્દુ, મુસલમાન અને સરદારજી, “હનુમાન વિજય” પિક્ચર જોવા ગયાં.
  પિક્ચરમાં હનુમાનજીના પરાક્રમો જોઇ, પાછા વળતાં રસ્તામાં………….
  હિન્દુ કહે : ” રામાયણકા તાજ યે હનુમાન હમારા હૈ.”
  મુસલમાન બોલા: ” રહેમાન હમારા, સુલેમાન હમારા, સલમાન હમારા,…તો ફીર…
  યે ‘હનુમાન’ભી હમારા જ હુવા ને…………….કયા કહેતો હો સંતાસિંહ……………..”
  સંતા સિંહ બોલા: અરે યાર! મેં સોચતાં હું કી, દુસરે કી બીબી કે લિયે દુસરેકી સાથ યે ખૂનખરાબા કરના, ઔર અપની ખુદકી પૂંછ જલાના યે તો કોઇ સરદાર હી કર શકતાં હૈ……નક્કી હનુમાન હમારા હી હોગા…..
  રસ્તે જતાં સુરેશ દાદાને રોકીને આ ત્રણેયે આ કોયડાનો ઉકેલ માંગ્યો.
  સુરેશ દાદા એ કહ્યું : તમે ત્રણેય સાચા જ છો. હનુમાનજી સૌના છે.”
  અને સૌને ખુશ-ખુશહાલ થઇ પોત-પોતાને માર્ગે પડ્યાં .

 3. P.K.Davda મે 15, 2013 પર 7:58 પી એમ(pm)

  લોકોએ પોતાની કે અન્યની એક ભૂલમાંથી પાઠ શીખવો જોઈએ. સલમાનખાન હરણના શિકાર કરવાની રામની ભૂલમાંથી ન શીખ્યો તો મુશીબતમા મૂકાઈ ગયો.
  રાવણ સલમાનખાન કરતાં હોશીયાર હતો.

 4. Ramesh Patel મે 15, 2013 પર 7:18 પી એમ(pm)

  નવ ગ્રહોએ નહોતા બીવડાવ્યા શક્યા..વળી કોણે આવી હિંમત કરી?

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: