હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રામલા

પાડોશી કે ભરતભાઇ તમારો આ ઉમરે પણ પ્રેમ જોઇ ઇર્શા થાય છે
“કેમ એવું લાગ્યું ”
“જુવોનો ને સવારે સુહાસબેન તમને કેટલા પ્રેમથી કહેતા હતા
સંભાળી ને જજે,સાંજે વેલો આવજે. કાચુ કોરુ કાતો નહી વિ. વિ,”
“એમ કેટલા વાગે કેતા’તા”
“સવારના સાડા સાત વાગે”
“ભાઇ હુ તો આઠ વાગે ઉઠ્યો- મારા રામલા હારે વાત કરતી હશે !Image

2 responses to “રામલા

  1. સુરેશ જાની મે 14, 2013 at 8:51 pm

    હાચું કહું ભભૈ?
    આ સંવાદ તમારે ઘેર કદાચ મેં પણ સાંભળેલો !!

  2. Ramesh Patel(Aakashdeep) મે 14, 2013 at 7:16 pm

    કેમ આજે ફરારી બનાવ્યું છે..મારે તો આજે ઑફિસ કામે બહાર જવાનું છે?

    પત્નિ ..હા હા મને ખબર જ છે..આતો આપણો રામલો અગિયારસ કરે છે ..એટલે બનાવ્યું છે..તમને તો મેં ક્યારનુંય કહી દીધું છે કે વાર તહેવાર કરશો નહીં, આ સાંજે વધેલાનો બગાડ કરવો

    મોંઘવારીમાં પોસાય નહીં..આ મનમોહને તો? … બહું થયું વધારે ના સંભળાવશો બીચારા મોહનજીને! , મારે જવાની ઉતાવળ છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: