હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આંખો પહોળી કરી આપવાની, ભાગ-૨

 1. ખાધે-પીધે સુખી લોકો પણ
  ઉપવાસ કરતા હોય છે.
 2. આપણી જીત માટે હંમેશાં
  હારેલા જ જવાબદાર હોય છે !
 3. કેટલાંક સ્કૂટર-બાઈક ઓટોસ્ટાર્ટ હોય છે,
  કેટલાંક ઓટોસ્ટોપ ! ગમ્મે ત્યારે બંધ પડી જાય !
 4. ગરજવાનને અક્કલ ન હોય,
  પણ અક્કલવાનને ગરજ હોય !
 5. ગરજે ગધેડાને બાપ કહેવાય,
  પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.
 6. ગાંડા વિશે લેખ લખવા માટે
  બુદ્ધિ તો જોઈએ જ !
 7. આપણે સહુ  લાદેન નથી તેથી
  ‘બિન-લાદેન’ જ કહેવાઈએ !
 8. Wrong નો સ્પેલિંગ તો
  Right જ લખવો પડે છે !
 9. માણસ શૂન્યમાંથી સર્જન કરે છે.
  સર્જન (ડૉક્ટર) ક્યારેક માણસને શૂન્ય કરી નાંખે છે !
 10. જેને મરવાનોય સમય નથી મળતો
  એ સમય આવ્યે મરે જ છે !
 11. લોકો સાર્વજનિક ફોન પર
  અંગત વાતો કરતાં હોય છે !
 12. માણસને પોતાની શંકા પર
  દઢ વિશ્વાસ હોય છે !
સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ, શૌનક દેસાઈ
Advertisements

6 responses to “આંખો પહોળી કરી આપવાની, ભાગ-૨

 1. dhufari મે 14, 2013 પર 12:35 એ એમ (am)

  5.ગરજે ગધેડાને બાપ કહેવાય,
  પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.,,,,,,,સાવ સાચી વાત છે કાગડા ભલે
  કાળા હોય પણ પણ કાળા બધા કાગડા નથી હોતા શું કિયો છો?

 2. nabhakashdeep મે 13, 2013 પર 2:44 પી એમ(pm)

  5.ગરજે ગધેડાને બાપ કહેવાય,
  પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.,,,,,,,,હસતા થઈ જાય

  Ramesh Patel(Aakashdeep)

 3. અશોક મોઢવાડીયા મે 13, 2013 પર 2:01 પી એમ(pm)

  ભારત (અને યુ.કે.જેવા ઘણાં દેશો)માં Right સાઈડમાં ગાડી ચલાવો તો,
  Wrong ગણાય.

  Leftમાં ચલાવો તો Right ગણાય !

 4. સુરેશ જાની મે 13, 2013 પર 9:19 એ એમ (am)

  રોતલ લોકો
  ‘હાસ્ય દરબાર’ પર હસતા થઈ જાય છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: