હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઇંગલીશ કિ તો ઐસિ કૈસી

ઇંગલીશ કિ તો ઐસિ કૈસી

Advertisements

8 responses to “ઇંગલીશ કિ તો ઐસિ કૈસી

 1. Sharad Shah મે 16, 2013 પર 2:28 એ એમ (am)

  Extracts from genuine funny letters sent to a Pensions and Insurance Office:

  “I cannot get sick pay. I have six children. Can you tell me why this is?”

  “This is my eighth child. What are you doing about it?”

  “Mrs. Brown has no clothes and has not had any for a year. The vicar has been visiting her.”

  “In reply to your letter. I have already co-habited with your office, so far without result.”

  “I am forwarding my marriage certificate and two children, one of which is a mistake as you will see.”

  “Sir, I am glad to say my husband, reported missing, is now dead.”

  “Unless I get my husband’s money I shall be forced to lead an immoral life.”

  “I am writing these lines for Mrs. Green who cannot write herself. She expects to be confined next week and can do with it.”

  “I have enclosed my marriage certificate and six children. I have some and one died, which was baptised on a half sheet of paper by the Rev. Thomas.”

  “Please find out if my husband is dead, as the man I am now living with won’t eat or do anything until he is sure.”

  “In answer to your letter I have given birth to a little boy weighing ten pounds. Is this satisfactory?”

  “You have changed my little girl into a little boy. Will this make any difference.”

  “Please send my money at once as I have fallen into errors with my landlord.”

  “I have no children as my husband is a bus driver and works all day and all night.”

  “In accordance with your instructions I have given birth to twins in the enclosed envelope.”

  “I want money as quick as you can sent it. I have been in bed with my doctor all week and he does not seem to be doing me any good.”

  “Milk is wanted for my baby as the father is unable to supply it.”

  “Regarding your enquiry the teeth in the top are alright but the ones in the bottom are hurting terribly.”

 2. Bipin Desai મે 15, 2013 પર 7:58 એ એમ (am)

  ખુબ સુંદર વેબ સાઈટ – વેબ પાનું …ગમે છે …વાંચું છું….

 3. nabhakashdeep મે 14, 2013 પર 1:57 પી એમ(pm)

  રેલ્વે ઈગ્લીશ પહેલાં આવું જ બોલાતું…અમારા પિતાશ્રી પાસેથી વર્ષો પહેલાં સાંભળેલું..

  ધેટ મેન ઇઝ ગોઈંગ વીથ બિસ્તરા એન્ડ પોટલા ઈન હીઝ બગલ….

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. સુરેશ જાની મે 14, 2013 પર 7:54 એ એમ (am)

  પણ પોતાની ભાષામાં લખવા કરતાં અંગ્રેજીમાં વટ પડે અને રોલો મરાય ને?
  અને એ માળા વિલાયતીઓ આપણા પવિત્ર યાત્રા ધામ Matura ને Mutra લખતાં અચકાયા નહોતા તો…
  હમ ભી ક્યા કુછ કમ હૈં? !!

 5. dhirajlalvaidya મે 14, 2013 પર 3:00 એ એમ (am)

  એ સલુનવાળાના ગ્રાહક સમજી જાય એટલે બહું થયું. ઉં એવું માનું છું કે ભાષાની ઉત્પત્તિજ માણસોના વિચાર વિનિમય માટે થઇ છે. એટલે પરસ્પર સમજણ પડે એટલે પત્યું. જોડણી અને વ્યાકરણ ભાષાના ધૂરંધરો માટે રહેવા દો.
  સૂરતમાં આવો તો ખબર પડે કે : ભાષાના વ્યાકરણ અને જોડણી તો શું ઉચ્ચારના પણ ભૂક્કા બોલાવીને ય કેટલી સરળતાથી કામકાજ ચાલે છે. અમારે ત્યાં લશ્કરી, બાદશાઇ(બાદશાહી), અડધી, કટીંગ, વિગેરે ચા(TEA) માટેના ક્વોન્ટીટી કે ક્વોલિટી દર્શક શબ્દો છે. માત્ર એક શબ્દ આખા વાક્યની સમજણ આપી દે છે.
  ટૂંકમાં ” ભાષાને શું વળગે ભૂત, રણમાં જીતે તે સૂર.”

 6. mdgandhi21, U.S.A. મે 13, 2013 પર 10:16 પી એમ(pm)

  ઘરાકો પણ આવુંજ અંગ્રેજી સમજતા હશે……જો અસલી હોય તો સમજમાં નહીં આવતું હોય….

 7. pragnaju મે 13, 2013 પર 5:00 પી એમ(pm)

  NONDH
  DAREK GARAKNI BLAD NAVI BADALVAMA AVSHE
  AMERICAMA JE BHAV DOLERMA CHUKVO TE RUPIYAMAAA

 8. Anila Patel મે 13, 2013 પર 4:44 પી એમ(pm)

  આપણા ગુજરાતી લેખકો ઉંઝાજોડણીનો આગ્રહ રાખે છે તો આ લોકોએ ઉંઝા ઇંગ્લીશ સ્પેલિંગનો આગ્રહ રાખેતો એમા ખોટુતો નાજ કહેવાવુ જોઇએને!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: