હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કેમ છો? – આમ પણ કહેવાય !

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb8

Advertisements

4 responses to “કેમ છો? – આમ પણ કહેવાય !

 1. Anila Patel મે 10, 2013 પર 12:06 પી એમ(pm)

  માનવી અને પશુઓ હવેતો મિત્ર બનીગયા બધી રીતે,હવે કોનો કોને ડર?

 2. pragnaju મે 10, 2013 પર 6:54 એ એમ (am)

  તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
  હું ઘૂરકિયાં નહીં કરું
  હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.

  હું ભયાનક છું
  વાઘના સગપણમાં કંઈક છું
  એવો સંશય જ કાઢી નાંખ.
  જો, જો, એક બિલ્લી
  તારા હાથ, ગાલ, નાક ચાટે છે
  તારા પગ પાસે આળોટી પડે છે.
  તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?

  મારી જરૂરિયાત-
  તારું દીધું દૂધ
  અને તારા આ ભવ્ય મહેલનો એકાદ ખૂણો.
  તું પુરુષ-
  અને હું નાની શી નિર્દોષ બિલ્લી.

  તું મને ઊંચકીને ઉછાળી શકે છે
  હું તને નહોર નહીં ભરું;
  જો, અહીં મારે ગળે, મારે મોંએ હાથ મૂક
  મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
  જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.

  પણ તારે મને ક્યાં પાળવી છે?
  દૂર દૂર વનમાં
  ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
  કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
  તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે.

  અરે, ભલા! મ્યાઉં મ્યાઉં વિનાની
  બિલ્લી હોઈ શકે ખરી?

  તું જ કહેને,
  મ્યાઉં મ્યાઉં વિનાની
  બિલ્લી હોઈ શકે ખરી?

  જો આ જ શબ્દો એક પત્નિ નાં મુખમાંથી નિકળતા હોય; અને તેને સાંભળ નાર તેનો નાવલિયો, સાંવરિયો કે મનનો માણિગર ઉર્ફે પતિ જ હોય તો!?!! મઝા આવે કે નહિં ? અને કદાચ સાચું અને perfact પણ લાગે – ખરું ને ? જો કે તે તો સહુ સહુ નાં વિચાર અને સોચ પર જ આધારીત છે

 3. dhirajlalvaidya મે 10, 2013 પર 4:14 એ એમ (am)

  બિલ્લીબેનનું ઠાવકાઇથી “કેમ છો?” કહેવું ગમ્યું

 4. vijay pandya મે 10, 2013 પર 1:43 એ એમ (am)

  Damn good,
  we are all human beings in the form of animals.This is why photographs
  shows close links with humanity.
  vijay pandya

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: