હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘણા વખત બાદ ‘હાદ’ પર હાહાકાર

ઉનાળાની ગરમીથી ત્રાહિમામ્ છો?  ફિકર ન કરો..

જૂના અને જાણીતા હાહાકાર શ્રી ચીમન પટેલે ઉનાળાને બિરદાવ્યો છે.

અતિ ’સ્નો’ પછી, 
ગમી ગઇ સહુને- 
ગ્રીષ્મ ગરમી !!

ચમન

તા.ક.

‘વેબ ગુર્જરી’વાળાઓએ ગરમાગરમ રસથાળ જેવી ઉનાળા અંગેની રચનાઓની ઈ-બુક બહાર પાડી છે – તેની ઉપર પણ જરા નજર નાંખી દેવા વિનંતી છે.

– અહીં….

‘ઉનાળો’ વરસ્યો, “ગ્રીષ્મવંદના” નામથી !!

Advertisements

3 responses to “ઘણા વખત બાદ ‘હાદ’ પર હાહાકાર

 1. prakashbhainakrani મે 9, 2013 પર 11:56 એ એમ (am)

  ગમ્યું

  ________________________________

 2. bharatpandya મે 9, 2013 પર 11:42 એ એમ (am)

  DivaaLee naa Divaso maa

  અતિ “ગળ્યા” પછી
  ગમી ગ ઇ સૌને
  ગરમ રોટલી

 3. Dipak Dholakia મે 9, 2013 પર 8:16 એ એમ (am)

  વેબગુર્જરીના ઈ-પુસ્તકની કડી આપવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: