હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શંકર ભગવાન મોટર સાઈકલ પર

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb1

Advertisements

3 responses to “શંકર ભગવાન મોટર સાઈકલ પર

 1. pragnaju મે 9, 2013 પર 7:04 એ એમ (am)

  બહુરુપી જોતા જ બહુરુપીનું વેણીભાઇના શબ્દો અને ઐશ્વર્યાના સ્વર ગુંજે
  રે ! નયણાં મત વરસો !

  રે નયણાં ! મત વરસો, મત વરસો :
  રે નયણાં ! વરસીને શું કરશો ?
  રે નયણાં ! મત વરસો, મત વરસો.

  આનંદી અશ્રુ નહિ ઝીલે ગરજુ જગત અદેખું :
  તો દર્દીલાં ખારાં જળનું ક્યાંથી થાશે લેખું ?
  રે નયણાં ! મત વરસો, મત વરસો.

  મીઠાં જળની તરસી દુનિયા ખારાં છો ક્યાં ખરશો ?
  દુનિયાદારીના દરિયામાં અમથાં ડૂબી મરશો.
  રે નયણાં ! મત વરસો, મત વરસો.

  કોઈ નથી એ જળનું પ્યાસી ક્યાં જઈને કરગરશો ?
  રે નયણાં ! મત વરસો, મત વરસો

 2. dhirajlalvaidya મે 9, 2013 પર 2:49 એ એમ (am)

  બહુરૂપીઓ આમતો પેટ્યું રળવા માટે પોતાની કળા અજમાવતાં હોય છે. પણ તેમની આ કળા ઘણીવાર એટલી આબેહૂબ હોય છે. કે જોનારા ઘણીવાર છક્કડ ખાઇ જાય છે. સરસ ફોટો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: