હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

अछा नागरिक कौन ?

ंछगन – देशके सब्से अछा नागरिक कौन हे ?
मगन- बनीये !
छगन ०प वो कैसे ?
नगन ० सब जगा कीखा होता हे ः देशके सब्से अछे नागरिक बनीये,

6 responses to “अछा नागरिक कौन ?

  1. Vinod R. Patel મે 10, 2013 at 10:22 pm

    સાથી મારે બાર
    એક ઇડરનો વાણીયો, ધૂલો એનું નામ ,
    સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ !
    રસ્તે અંધારું થયું , ચડ્યો બીજી વાટ,
    જંગલમાં ભૂલો પડ્યો , દિલમાં થયો ઉચાટ.
    પણ હિમત એને ધરી , મનમાં કર્યો એને વિચાર,
    ‘નથી કડી હું એકલો સાથી મારે બાર !
    એવે ઝાડી સળવળી , ચમક્યા ચોરો ચાર,
    ‘ખબરદાર ! જે હોય તે આપી દે આ વાર ‘
    કહે ધુળો એ ચોરને : ‘અલ્યા , નથી હું એક,
    બાર જણા લઇ નીકળ્યો, કરજો કાક વિવેક !
    ‘ કાલે કરજે ટાયલી ! આજે દઈ દે માલ ‘
    એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ !
    ધુળો કુદ્યો કોથળો વીંઝે સબોસાબ !
    હતા કોથળે કાટલા વાગે ધબોધબ ,
    ચોરો ખીઝ્યા –એમના ધૂલો ખાળો ઘાવ ,
    ક્યાંથી રે ! આ વાણીયો શીખ્યો આવા દાવ ?
    આઘું પાછું નાં જુએ , ધુળો ખેલે જંગ,
    બોલે : ‘ હું નહિ એકલો , હવે બતાવું રંગ !’
    ચોરો ચોક્યા , એકમાં હોય આટલું જોર ,
    બાર જણા જો છૂટશે , થશે આપણે ઘોર !
    એમ વિચારી બી ગયા, નાથા એકી સાથ ,
    ધુળો હરખ્યો : વાહ ! મેં ઠીક બતાવ્યો હાથ !
    વાત જડી, ધુળો ગયો, જાવું’તું જે ગામ,
    વળતો એ ઘરે ગયો પૂરું કરીને કામ !
    ધૂળાની આ વાર્તા જાણી પૂછે બાળ તમામ :
    ‘ કોણ તમે હતા બાર ?’ ગણાવો નામ ,
    ધુળો કહે : ‘ આ હાથ બે, બે આંખો, બે પાય,
    ચાર-કાટલા કોથળો મળી, એમ દશ થાય !
    છેલ્લા સાથી બે ખરા – હિંમત અને વિશ્વાસ
    એ બે વિના વિના બીજા બધા થાય નકામાં ખાસ !
    *** રમણલાલ સોની

  2. mdgandhi21, U.S.A. મે 10, 2013 at 1:41 pm

    “बनिया” खुश हुआ …..!!!!!!!

  3. P.K.Davda મે 10, 2013 at 9:01 am

    આ જોક બનીયાએ જ બનાવી હશે.

  4. સુરેશ જાની મે 10, 2013 at 8:14 am

    ગાંધીજી વાણિયા હતા !!

  5. dhirajlalvaidya મે 10, 2013 at 4:08 am

    देशके सबसे अच्छे नागरिक “बनीये”,સુંદર અવલોકન…..

  6. Sharad Shah મે 10, 2013 at 1:47 am

    बनिया खुश हुआ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: