હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોળા આમ કાઢો તો?

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb2

Advertisements

8 responses to “ડોળા આમ કાઢો તો?

 1. Ramesh Patel મે 8, 2013 પર 2:41 પી એમ(pm)

  આંખની તો ભાઈ વાત જ જુદી. આંખો મારવી એટલે આનંદ માણવો , આતો ભારે પડે તેવી વાત છે, ગભરામણ થઈ ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. chaman મે 8, 2013 પર 2:28 પી એમ(pm)

  પેટ કરાવે વેઠ.
  પૈસા માટે કેટલાક, અકલ્પય પ્રયોગો કરે છે એ આપણે ઘણાએ જોયું તો છે.
  આ પણ એજ કરતો લાગે છે.
  “ચમન”

 3. Sharad Shah મે 8, 2013 પર 8:09 એ એમ (am)

  ભાઈ, આમ છુરી ભોંકી ડોળૉ કાઢવાની કાંઈ જરુર નથી. સમયની છુરી બન્ને ડોળા બહાર કાઢી નાંખે છે, ભલે તે દેખાતી ન હોય.

 4. pragnaju મે 8, 2013 પર 7:21 એ એમ (am)

  આ આંખની સર્જરીમા ટ્વાઇલાઇટ એનેસ્થેસીમા અર્ધે ઓપરેશને જ ભાન આવ્યું અને મારી આંખની સર્જરી મારી આંખે જોઇ
  આ વીડીયો સાથે ફરી માણી
  Cataract Surgery in the 21st Century – YouTube
  ► 88:18► 88:18
  http://www.youtube.com/watch?v=zFqcvx5lEwI‎
  Dec 12, 2008 – Uploaded by UCtelevision
  Nearly 3 million cataract surgeries are performed every year in the United States. Dr. Cynthia Chiu …

 5. અશોક મોઢવાડીયા મે 8, 2013 પર 5:37 એ એમ (am)

  શું કામ બીચારાં છોકરાંવને બીવડાવો છો ?!
  હાસ્ય દરબારનું નામ ’ડારા દરબાર’ થઈ જશે !! 🙂

 6. dhirajlalvaidya મે 8, 2013 પર 2:12 એ એમ (am)

  આંખના ડોક્ટર કદાચ મોતિયો કાઢવા કદાચ કંઇક આવું જ કરતાં હશે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: