હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગાયોની સેવા…

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb4

9 responses to “ગાયોની સેવા…

 1. Narendra મે 10, 2013 પર 4:53 પી એમ(pm)

  Happy Mother’s day to
  Mother of all
  ગાયમાતા.

  Like

 2. Ramesh Patel મે 8, 2013 પર 2:44 પી એમ(pm)

  All in one..કેટલો ચાર્જ હશે ..રૂપરાણી બનવા આ ગ્રહકોનો?

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. Vinod R. Patel મે 7, 2013 પર 11:28 એ એમ (am)

  એક પંથ દો કાજ

  ગાયોને વરસાદથી બચવા આ સ્ટુડીઓનો આશરો મળ્યો

  આવા ચિત્રોના પ્રચારથી સ્ટુડીઓને એક પણ પૈસો ખર્ચ્યા સિવાયની જાહેરાત થઇ !

  Like

 4. pragnaju મે 7, 2013 પર 11:11 એ એમ (am)

  દિકરી ને ગાય

  ફાવે ત્યાં જાય !

  Like

 5. Anila Patel મે 7, 2013 પર 9:49 એ એમ (am)

  કેમ એને સુન્દર થવાનો અધિકાર નથી?

  Like

 6. dhirajlalvaidya મે 7, 2013 પર 2:39 એ એમ (am)

  ગાયો તો સ્વયં અંદરથી અને બહારથી સુંદર હોય છે. આ તો વરસાદને મોકળું મેદાન આપવા માટે ગાયો વચ્ચેથી હટી ગઇ અને “લકમે બ્યુટી સ્ટુડિયો.” ના ઓટલાને પાવન કરી આપ્યું…. કદાચ પંચ-ગવ્યમાંથી થોડો ઘણો લાભ આપેયે ખરી.

  Like

 7. jagdish48 મે 7, 2013 પર 2:33 એ એમ (am)

  ભારતમાં ગાયો જીવતા રહેવા ‘બ્યુટીક્વીન’ બનવું પડે તેમ છે.
  ‘ગૌ વંશ બચાઓ’ હવે ‘રાજકારણી’ સુત્ર બની રહ્યું છે.

  Like

 8. dhufari.wordpress.com મે 7, 2013 પર 1:06 એ એમ (am)

  ્શું ગાયો લેક્મેથી રૂપસુંદરીઓ થવા ગઇ છે?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: