હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મહિલા મિકેનિક

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb5

Advertisements

6 responses to “મહિલા મિકેનિક

  1. Ramesh Patel મે 8, 2013 પર 2:47 પી એમ(pm)

    કામ એ જ પૂજા ..ઈશ્વરની. પરસેવાની કમાણી જે ઉંઘ આપે છે, એ આજ લોકો જાણે અને માણે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. mdgandhi21, U.S.A. મે 7, 2013 પર 2:15 પી એમ(pm)

    હવે તો ભારતમાં સ્ત્રીઓ પણ એન્જિનીઅરો બને છે, અને અહીં અમેરીકામાં તો દરેક કામમાં, ઓફીસનું હોય કે મહેનતનું, કારનું, કારખાનાનું કે રસ્તાનું, સ્ત્રીઓ દરેક જગ્યાએ મલશે. ખરી વાત છે, મહેનત કરીને કમાઈ કરવી -એ દંભી ભ્રષ્ટાચારીઓ કરતાં અનેક ગણી ચઢિયાતી વાત છે

  3. MG મે 6, 2013 પર 5:34 પી એમ(pm)

    Reblogged this on કબૂતર(Dove) and commented:
    આ કાર્ય તો પુરુષોનું જ. આ કામ સ્ત્રીઓથી ન જ થાય. એવાં નિયમો કોણે બનાવ્યા?

  4. pragnaju મે 6, 2013 પર 10:29 એ એમ (am)

    વાહ
    ભારતમા કદાચ નવાઇ લાગે પણ અહીં સામાન્ય ગણાય છે.

  5. dhirajlalvaidya મે 6, 2013 પર 2:43 એ એમ (am)

    આ ચિત્રને હું દુર્ભાગ્યપૂર્ણ કરૂણ દ્રશ્ય ગણું છું. આભ ફાટ્યું છે, ત્યાં ક્યાંથી ઠીંગડા દેવાય?! પણ હું મારાથી શક્ય રીતે, યથા શક્તિ ઠીંગડા દેવાનું ચાલું જ રાખું છું. કદાચ મારા જેવાની મેજોરીટી થઇ જાય….અને આભને ઠીંગડું દેવાઇ જાય…….

    • સુરેશ જાની મે 6, 2013 પર 7:25 એ એમ (am)

      દુર્ભાગ્યપૂર્ણ કરૂણ દ્રશ્ય
      બિલકુલ નહીં . મહેનત કરીને કમાઈ કરવી -એ દંભી ભ્રષ્ટાચારીઓ કરતાં અનેક ગણી ચઢિયાતી વાત છે. મહિલાઓ પણ આમ કરી શકે છે- એનું ગૌરવ પેદા કરે તેવો આ ફોટો છે.
      અમારા સાબરમતી પાવર હાઉસના નાકે એક સાઈકલ રિપેરર ની દિકરી પણ બાપને મદદ કરતી હતી; અને અમે તેને હમ્મેશ બિરદાવતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: