હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અતિ સુંદર સ્ત્રીઓ

સાભાર – શ્રી. વિનોદ પટેલ 

10 responses to “અતિ સુંદર સ્ત્રીઓ

 1. હિમ્મતલાલ મે 9, 2013 પર 5:51 એ એમ (am)

  રૂપાળી નારીઓને જો વીધીએ ના રચી હોત તો ?
  મુહબ્બત પૈદા થાતજ નઈ મુ સીબત આવતી પણ નઈ
  મુસીબત આવતી જો નઈ હૃદય મજબુત નાં હોતું
  હૃદય મજબુત નાં હોતું તો “હિમ્મત “(આતા )ઓસરી જાતી
  છંદ:: કરી નોત જો વિધિએ કામનીને ,.રચી નોત જો ચાંદની જામની ને
  ભરી નોત જો રૂપથી ભામનીને , રટી હોત માળા સદા રામની મેં
  તો પછી ભગવાં પેરેને ભેખ રામની માળા જ જપવી પડે હો .

  Like

 2. Pingback: બહુરૂપી નરબંકા હાદજનો | હાસ્ય દરબાર

 3. dhufari મે 7, 2013 પર 12:09 એ એમ (am)

  સ્વ સર્જેલી દુનિયા મહીં,સર્વે સ્થળે એ પહોંચ્યો નહીં;
  ત્યારે કરીને ખુબ વિચાર,સર્જી સર્જનહારે નાર.
  -‘ધુફારી’
  On Mon, May 6, 2013 at 6:36 PM, “હાસ્ય દરબાર”

  Like

 4. mdgandhi21, U.S.A. મે 7, 2013 પર 12:04 એ એમ (am)

  ફોટાઓ તો બધા સરસજ છે, પણ મનહર ઉધાસની ગઝલથી આ ફોટાઓને તો ચાર ચાંદ લાગી ગયા છે………..

  Like

 5. Vinod R. Patel મે 6, 2013 પર 11:06 એ એમ (am)

  આ બધી અતિ સુંદર સ્ત્રીઓ ફક્ત અમેરિકાની અને તે ય ફિલ્મ જગત -હોલીવુડની છે .

  આવી સુંદર સ્ત્રીઓ ભારત અને અન્ય દેશોમાં પણ જરૂર હશે જ .

  મેં ઈ-મેલમાં કવિ હૃદય ધરાવતા સુરેશભાઈને આ વિડીયો મોકલ્યો ત્યારે આ વિડીયો

  જોયા પછી મને સુઝેલી નીચેની કાવ્ય રચના સાથે મોકલી હતી .

  સર્જનહારે સૌ પ્રથમ પુરુષ જાતને ઘડી હશે
  ભૂલો સુધારી પછી નવરાશે સ્ત્રીઓને ઘડી હશે ,
  એટલે જ તો સ્ત્રીઓ આવી સૌંદર્યવાન બની હશે !

  યાદ કરો કલાપીનું આ જાણીતું બ્રહ્મ વાક્ય –
  સૌન્દર્યો પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે !

  આ ઈ-મેલના જવાબમાં શ્રી સુરેશભાઈએ નેટ જગતમાંથી શોધીને સર્જનહારે એક

  સ્ત્રીનું કેવી રીતે સર્જન કર્યું છે એની જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીની એમના

  માનીતા ગાયક મનહર ઉધાસે ગાયેલી એક અફલાતુન ગઝલની રણકાર બ્લોગની આ

  લિંક મોકલી આપી .

  http://rankaar.com/blog/archives/67

  આ બ્લોગમાં જઈને આ આખી ગઝલને મનહર ઉધાસના નીવડેલા સુરમાં તમે પણ

  માણો .

  આ ગઝલના નીચેના અંતિમ મુક્તકમા કવીએ સ્ત્રી જાત માટે જબરો કટાક્ષ કર્યો છે .

  પંચભૂતો મેળવી , એ સર્વનું મંથન કર્યુ
  એમ એક ‘ દી સર્જકે એક નારીનું સર્જન કર્યું
  દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
  એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

  -શૂન્ય પાલનપુરી

  Like

 6. Anila Patel મે 6, 2013 પર 11:00 એ એમ (am)

  I am so sorry. aje maru PC. chaltu nathi. chhokaraona par bethi chhu. Uparni mari comment Mahila Micheniqe mataeni bhoolathi ahi lakhai gai. Have changa karta nathi avadatu to sau mitro maaf karsho ane sudharine vachasho evi namr vinanti.

  Like

 7. Anila Patel મે 6, 2013 પર 10:46 એ એમ (am)

  Vadodara, Nizampurana nake ek bahene potanu” maruti garriage” aajathi 18 varsh pahelaa kholyu hatu. sharuaat ekliej kari hati aaje e potana margadarshan hethal anek Micheniqs rakhine bahu saras ritr cgalavechhe eme jaate anekvar joyu chhe.

  Like

 8. chaman મે 6, 2013 પર 9:36 એ એમ (am)

  મને તો ગમ્યું. સુંદર સ્ત્રીઓને ઘેર બેઠા વગર ટિકિટે જોવા મળી. કેટલાક્ના નામ ભૂસાઈ ગયા હતા એ ઘૂળ ખંખેરી!
  હવે અતિ દેખાવડા પુરુષો જોવા મળશે?
  ‘ચમન”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: