હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લોક લાડીલો, ગુજરાતી ગીતોનો બેતાજ બાદશાહ

બીજું કોણ?
મનહર ઉધાસ
જ તો. 

એમણે ગાયેલાં ઢગલાબંધ ગીતો સાંભળો, જુઓ, વાંચો અને  બસ…

ઝૂમતા જ રહો.

પણ એ માટે અહીં લટાર મારવી પડશે હોં ! 

Advertisements

7 responses to “લોક લાડીલો, ગુજરાતી ગીતોનો બેતાજ બાદશાહ

 1. prakashbhainakrani મે 9, 2013 પર 12:40 પી એમ(pm)

  સુંદર માહિતી આપી

  ________________________________

 2. MG મે 6, 2013 પર 5:37 પી એમ(pm)

  Reblogged this on કબૂતર(Dove) and commented:
  સુરીલી સંગત! ગુજરાતનું ગૌરવ!

 3. vijay pandya મે 6, 2013 પર 12:11 એ એમ (am)

  simply great.light moments are very refreshing when you are amidst working time.sureshbhai big big big thank you for doing this act of kindness.
  vijay pandya

 4. M.D.Gandhi, U.S.A. મે 4, 2013 પર 9:26 પી એમ(pm)

  ગુજરાતી ગીતોના બેતાજ બાદશાહ મનહર ઉધાસે ગયેલી ગુજરાતી ગઝલોનો ભંડાર ખુલ્લો કરવા માટે શ્રી સુરેશભાઈને ખુબ ધન્યવાદ .

 5. Vinod R. Patel મે 4, 2013 પર 8:30 પી એમ(pm)

  મનહર ઉધ્હાસએ ગુજરાતી ગઝલોને નવો આયામ આપ્યો છે. ઉર્દૂ ગઝલો સામે ગુજરાતી ગઝલોને લોકપ્રિય કરવામાં મનહર ઉધ્હાસના ફાળા માટે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

  મનહર ઉધ્હાસએ ગયેલી ગુજરાતી ગઝલોનો ભંડાર ખુલ્લો કરવા માટે શ્રી સુરેશભાઈને ખુબ ધન્યવાદ .

  મનહર ઉધ્ધાસના કંઠે એક સરસ ગઝલનો આ વિડીયોમાં આસ્વાદ કરીએ..

  Nayan Ne Bandh Rakhi Ne [Full Ghazal

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: