હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુરટી વાનરસેના

      ‘વાંદરા’ –  શ્રેણીના સમાપનના આ શુભ અવસરે ….

    સૂરતના કારીગર શ્રી. ધીરૂભાઈ વૈદ્યે તો આખી વાનર સેના જ ખડી કરી દીધી.

m1

અને કેવી એ
ખતરનાક ,
ખૂંખાર,
ખોફનાક,
ખમતીધર,
ખતરી-વાનરોની
સેના?

This slideshow requires JavaScript.

અને આ શ્રેણી શરૂ કરાવનાર વિનોદ ભાઈએ આ સમાપન પોસ્ટ વખતે સાન ડિયેગોના દારૂડિયા વાંદરા પણ ઉજવણીમાં ભાગ લેવા મોકલ્યા છે.

એમની જોડે હેંડો લ્યા ! નાચીએ …

Advertisements

5 responses to “હુરટી વાનરસેના

 1. Vinod R. Patel મે 3, 2013 પર 6:19 પી એમ(pm)

  અમેરીકન- અમારા કુતરા સાયકલ ચલાવે છે

  ચાઇનીઝ- અમારી બિલાડી બાઇક ચલાવે છે

  જાપાનીઝ- અમારે ત્યાં ઘોડા ગાડી ચલાવે છે

  ભારતીય- અમારે ત્યાં વાંદરા આખો દેશ ચલાવે છે.!

 2. અશોક મોઢવાડીયા મે 3, 2013 પર 2:58 પી એમ(pm)

  બસ ?!!!
  ચાલો આટલા દહાડા ’આ’ વાંદરાઓએ મોજ કરાવી ! પણ લશ્કર-એ- હાદની આવી વાનરસેના હોય પછી છાપાંઓમાં કેવું કેવું વાંચવા મળશે, કલ્પ્ના તો કરો;
  * તોપની ખરીદીમાં ૧૦૦૦ કેળાંની લૂમનો કડદો !!
  * બોમ્બ ગોટાળાને રદીયો આપતાં સૈન્યના ’વાનરાધિકારી’એ જણાવ્યું કે બોમ્બ સાથે સીતાફળોના કરંડીયાઓ આવ્યા જ નથી. આ જૂઠી વાત છે !!
  * વગેરે…વગેરે…! 🙂

 3. dhufari.wordpress.com મે 3, 2013 પર 11:10 એ એમ (am)

  વાહ ભૈ વાહ શું મ્જાના અંદાઝ માં બધાને બેસાડયા છે એ કાબીકે દાદ છે

 4. Anila Patel મે 3, 2013 પર 10:28 એ એમ (am)

  વાનર સેનાએ રામજીની જેમ આપણનેય હાસ્ય જીતવામા મદદ કરી.

  વાન્દર અને દારુ પિવેતો કેવી ધમાલ. કરશે તે કઇ કહેવાય નહી? હજુ બરાબર નશો ચઢવા દો પછી જોજો!.

 5. dhirajlalvaidya મે 3, 2013 પર 4:47 એ એમ (am)

  વાનરોના વહાલ થાય એવા વાસ્તવિક વરવા વાનરવેડા……….વાહ….વાહ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: