હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આખું વાંદરા કુટુમ્બ – એસી પર

સાભાર –  શ્રી. પ્રવીણ ભટ્ટ

pb3

Advertisements

9 responses to “આખું વાંદરા કુટુમ્બ – એસી પર

 1. dhavalrajgeera મે 2, 2013 પર 5:30 પી એમ(pm)

  हनुमान जी के विवाह का रहस्य…
  संकट मोचन हनुमान जी के ब्रह्मचारी रूप से
  तो सभी परिचित हैं..

  उन्हें बाल ब्रम्हचारी भी कहा जाता है…
  लेकिन क्या अपने कभी सुना है की हनुमान
  जी का विवाह भी हुआ था ??
  और उनका उनकी पत्नी के साथ एक मंदिर
  भी है ??
  जिसके दर्शन के लिए दूर दूर से लोग आते हैं..
  कहा जाता है कि हनुमान जी के उनकी पत्नी के
  साथ दर्शन करने के बाद घर मे चल रहे
  पति पत्नी के बीच के सारे तनाव खत्म हो जाते
  हैं.
  आन्ध्र प्रदेश के खम्मम जिले में बना हनुमान
  जी का यह मंदिर काफी मायनों में ख़ास है..
  ख़ास इसलिए की यहाँ हनुमान जी अपने
  ब्रम्हचारी रूप में नहीं बल्कि गृहस्थ रूप में
  अपनी पत्नी सुवर्चला के साथ विराजमान है.
  हनुमान जी के सभी भक्त यही मानते आये हैं
  की वे बाल ब्रह्मचारी थे.
  और बाल्मीकि, कम्भ, सहित किसी भी रामायण
  और रामचरित मानस में बालाजी के इसी रूप
  का वर्णन मिलताहै..
  लेकिन पराशर संहिता में हनुमान जी के विवाह
  का उल्लेख है.
  इसका सबूत है आंध्र प्रदेश के खम्मम ज़िले में
  बना एक खास मंदिरजो प्रमाण है हनुमान
  जी की शादी का।
  ये मंदिर याद दिलाता है रामदूत केउस चरित्र
  का जब उन्हें विवाह के बंधन में बंधना पड़ा था।
  लेकिन इसका ये अर्थ नहीं कि भगवानहनुमान
  जी बाल ब्रह्मचारी नहीं थे।
  पवनपुत्र का विवाह भी हुआ था और वो बाल
  ब्रह्मचारी भी थे।
  कुछ विशेष परिस्थियों के कारण
  ही बजरंगबली को सुवर्चला के साथ विवाह बंधन
  मे बंधना पड़ा।
  हनुमान जी ने भगवान सूर्य को अपनागुरु
  बनाया था।
  हनुमान, सूर्य से अपनी शिक्षा ग्रहण कर रहे
  थे…
  सूर्य कहीं रुक नहीं सकते थे इसलिए हनुमान
  जी को सारा दिन भगवान सूर्य के रथ के साथ
  साथ उड़ना पड़ता और भगवान सूर्य उन्हें तरह-
  तरह की विद्याओं का ज्ञान देते।
  लेकिन हनुमान जी को ज्ञान देते समय सूर्य के
  सामने एक दिन धर्मसंकट खड़ा हो गया।
  कुल ९ तरह की विद्या में से हनुमान जी को उनके
  गुरु ने पांच तरह की विद्या तो सिखा दी लेकिन
  बची चार तरह की विद्या और ज्ञान ऐसे थे
  जो केवल किसी विवाहित को ही सिखाए
  जा सकते थे.
  हनुमान जी पूरी शिक्षा लेने का प्रण कर चुके थे
  और इससे कम पर वो मानने को राजी नहीं थे।
  इधर भगवान सूर्य के सामने संकट थाकि वो धर्म
  के अनुशासन के कारण किसी अविवाहित को कुछ
  विशेष विद्याएं नहीं सिखला सकते थे।
  ऐसी स्थिति में सूर्य देव ने हनुमान जी को विवाह
  की सलाह दी..
  और अपने प्रण को पूरा करने के लिए हनुमान
  जी भी विवाह सूत्र में बंधकर शिक्षा ग्रहण करने
  को तैयार हो गए।
  लेकिन हनुमान जी के लिए दुल्हन कौन हो और
  कहा से वह मिलेगी इसे लेकर सभी चिंतित थे..
  ऐसे में सूर्यदेव ने अपने शिष्य हनुमान जी को राह
  दिखलाई।
  सूर्य देव ने अपनी परम तपस्वी और
  तेजस्वी पुत्री सुवर्चला को हनुमान जी के साथ
  शादी के लिए तैयार कर लिया।
  इसके बाद हनुमान जी ने अपनी शिक्षा पूर्ण
  की और सुवर्चला सदा के लिए अपनी तपस्या में
  रत हो गई।
  इस तरह हनुमान जी भले ही शादी के बंधन में बांध
  गए हो लेकिन शाररिकरूप से वे आज भी एक
  ब्रह्मचारी ही हैं.
  पराशर संहिता में तो लिखा गया है की खुद
  सूर्यदेव ने इस शादी पर यह कहा की – यह
  शादी ब्रह्मांड के कल्याण के लिए ही हुई है और
  इससे हनुमान जी का ब्रह्मचर्य भी प्रभावित
  नहीं हुआ .. , , ,
  || जय श्री राम ||
  Tags: भारत हिन्दू राष्ट्र घोषित हो

  .

 2. Anila Patel મે 2, 2013 પર 5:03 પી એમ(pm)

  હમણાજ હનુમાનજયંતી ગઇને તેની અસર વર્તાય છે.

 3. Bharat Pandya મે 2, 2013 પર 1:21 પી એમ(pm)

  હું મુમ્બ ઇ મા વાંદરામા રહેતો હતો.
  મારા ભાણીયાઓ ભાવનગરથી મારે ઘેર આવ્યા ને પછી મારી બેનને ઘેર સાંતકુક્ષ ગયા.
  બેન કે ” આમ કુદતા કુદતા કેમ આવો છો ”
  તો ભાણીયા કે “અમે વાંદરા થઇ ને આવ્યા !”

 4. nabhakashdeep મે 2, 2013 પર 12:59 પી એમ(pm)

  આપણે તો ભાઈ કુદરતને ખોળે હતા ને થોડા તમારે પનારે પડ્યા? , ને હાસ્ય દરબારને જડ્યા તો પણ આપણેતો આપણામાં મસ્ત.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Vinod R. Patel મે 2, 2013 પર 11:12 એ એમ (am)

  હાસ્ય દરબારમાં મારાથી શરુ થયેલું આ વાનર સપ્તાહ મજાનું રહ્યું .

  આપણા ભૂલાયેલા પૂર્વજોને એ રીતે સારી અંજલિ અપાઈ .

  અંજલિ પુત્ર હનુમાન પણ એનાથી રાજી થશે .

 6. Vinod R. Patel મે 2, 2013 પર 11:03 એ એમ (am)

  મારા એન્જીનીયર જાની સાહેબ ,અમે રહ્યા વેપારી માણસ ,

  તમારા જેવી લાંબી ન ચાલી . એ .સી . નામ આવ્યું કે બહુ વિચાર્યા વિના કુદી પડ્યા .

  એસીની ઠંડક રૂમની અંદર હોય બહાર રેડીએટર ઉપર નહી એ ભૂલી જવાયું .

  ભૂલચૂક લેવી દેવી .

  સારું ત્યારે આ વાંદરાઓની બુદ્ધિની કમાલ નહી પણ મુર્ખામીનું પ્રદર્શન , મારી પણ .!

 7. Vinod R. Patel મે 2, 2013 પર 7:39 એ એમ (am)

  ઉનાળાની ગરમીમાં થોડી ઠંડક પામવાનો વાનર કુટુંબનો અફલાતુન સામુહિક ઉપાય !

  એમના માટે તો આ એ .સી . મશીન આબુ, માથેરાન કે સીમલા !

  કમાલની બુદ્ધિનું પ્રદર્શન !

  • સુરેશ જાની મે 2, 2013 પર 8:02 એ એમ (am)

   ઓ મારા, વિનોદ ભાઈ,
   ઈવડા ઈ જ્યાં કણે ગુડાણા છે, ત્યાં કણે ઠંડક નો હોય !

   ત્યાં તો સૂરજની ગરમીની હારે હારે મશીનના રેડિયેટરની ગરમી !!!

   • અશોક મોઢવાડીયા મે 2, 2013 પર 12:13 પી એમ(pm)

    અને ઓ ઈજનેર સાહેબ !
    સૂરજની ગરમી તો ઠીક છે, પણ ન્યા કણે અટાણે મશીનની ગરમી નો લાગે !!! ઈ મશીન અમારા જેવા વેપારીને ન્યાંથી ગુડ્યું હશે તી હાલ તો બંધ પડ્યું છે ! 🙂
    (પંખો જૂઓની વળી, દાદા. ને એક છેડાનાંયે છૂટાછેડા થયેલા દેખાય છે !)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: