હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જય જય ગરવી ગુજરાત

૧, મે – ગુજરાતનો સ્થાપના દિન

ધીરૂભાઈએ મોકલાવેલું ચિત્ર

ધીરૂભાઈએ મોકલાવેલું ચિત્ર

મુંબઈ રાજ્યમાંથી ૧લી મે, ૧૯૬૦ ના રોજ  ‘મહાગુજરાતની  ચળવળ’ને અંતે  દ્વિભાષી મંબાઈ રાજ્યમાંથી અલગ થઈને આપણા અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી .

એક અદના ગાંધી વાદી મુક સેવક રવિશંકર મહારાજને હસ્તે મંગલ દીપ પ્રગટાવીને નવી આશાઓ સાથે નવા ગુજરાત રાજ્યનો શુભારંભ કર્યો થયો હતો .
Vinod_Patel_3

વતનને આંગણે…રમેશ પટેલ(આકાશદીપ)

Ramesh+Patel_2

આ   માયુડી  માટીના  કણકણ  મને  ઓળખે
વતનના  વગડે   વિહંગોના  વહાલ   સાંભળે

—-

મારે  થાવું  રે  ઓળઘોળ  વતનની   આંગણે
આ  વાલુડી  માટીના  કણકણ  મને   ઓળખે

[ આખી રચના અહીં વાંચો. ]

3 responses to “જય જય ગરવી ગુજરાત

 1. Vinod R. Patel મે 1, 2013 at 10:57 am

  ગુજરાત સ્થાપના દિનના સૌ દરબારીઓને અભિનંદન

  મારી આ મંગલ દિવસની પોસ્ટને હા . દ .માં રજુ કરવા માટે ખુબ આભાર

 2. nabhakashdeep મે 1, 2013 at 10:32 am

  પહેલી મે નું ગાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

  મે 1, 2013 by nabhakashdeep
  …………………………………….
  જય જય ગરવી ગુજરાત……Thanks

  with regards
  Ramesh Patel(Aakashdeep)

 3. dhavalrajgeera મે 1, 2013 at 9:52 am

  Here is more………
  From Chetu,
  http://samnvay.net/anokhubandhan/?p=3577
  ચેતના ઘીયા શાહ..
  Thanks to Remind the Gujarat Birth…..

  Dhablrajgeera

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: