હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાંદરો નં – ૩

હાદ પર અવળચંડાઈ કરતો…

આ રહ્યો !

monkey_typing_jonk1

Advertisements

7 responses to “વાંદરો નં – ૩

 1. હિમ્મતલાલ મે 7, 2013 પર 6:11 એ એમ (am)

  ઈને કોઈ પિતરી જેવી દોસ્તારણ હશે ઈને ઈ મેલ લખતો લાગે છે .
  એક વખત પિતરી .મને કહે .સાલ આજ તુંણે હું ફિનિક્ષની બજાર દેખાડવા લેજાં મેં એને કીધું એલી તું અમારી બોલી બોલતાં ક્યાંથી શીખી ગઈ તો તે બોલી મુણે અશોક મોઢવાડીયાએ હિખવી , મેં કીધું હાળી કોઈને વાત કરતી નઈ ઓલી અશોકની ઘરવારી ને ખબર પડે જાહે તો ઈ તુણે સીરેને મીઠું ભરે દેહે .

  • અશોક મોઢવાડીયા મે 7, 2013 પર 11:51 એ એમ (am)

   એ…આતા !
   તમીં તો મારૂં ઘર ભંગવહો ! તાઈર ક્યો ને, મારી ઘરવારી કેદુકની મું ચઢાવેને ફરે સે તી હું વસાર કરતો તો કે આ કારહો કીધો કુણે ! આ હંધાય તમારી પિતરીનાં ધંધા !! એક તાં મારે શીખવવું ને માથેથી ઘરવારીનો ચઢેલો તોબરોય જોવો ! 🙂

   મારા વા‘લા આતાએ મારી ઠોર્ય કરી ઈ તાં મુણે ભારે ગમી ! બસ આમજ હસતા હસાવતા ૧૦૦ને તાં ટપે જ જાવ, પછેં આતો ને આંયાના હાદનાં સંધાય દરબારીયુ મળેને આગળનો પ્રોગ્રામ પણ બનાવીશું જ. આતાને ઘણી ખમ્મા.

 2. Ramesh Patel મે 1, 2013 પર 5:03 પી એમ(pm)

  નવાયુગની નવલી વાતો..અવકાશયાત્રી થશે ત્યારે તેમના સંતાનો
  આ બાપદાદા માટે ગર્વ ધરશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. અશોક મોઢવાડીયા મે 1, 2013 પર 12:52 પી એમ(pm)

  🙂 🙂 🙂
  હદ થઈ ગઈ આતા ! હું હસવામાંથી નવરો થાઉં પછી કંઈક લખીશ !!! આ વાંદરાએ તો નેમપ્લેટ પણ લગાડી છે ને શું ! ટૅકનોક્રેટ વાંદરું ! અને ઉપરથી આતાની મર્માળી કોમેન્ટ ! આજ હાદે હસવાનો ધરવ કરાવી દીધો !

 4. Anila Patel એપ્રિલ 30, 2013 પર 5:12 પી એમ(pm)

  આજે ઇમેલ કરે છે કાલેતો ફોન કરીને ફોટા અપ્લોડ કરશે અને એમ કરતા એકવાર ઘેરજ પહોચી જશે કારણ હવે એ આપણો મિત્ર બન્યો છેને!

 5. chaman એપ્રિલ 30, 2013 પર 4:50 પી એમ(pm)

  હાચુ કીધુ હિમ્મતલાલ તમે.
  આ સુરેશભઇ, હંધાને હાચુ જ શીખવાડે હો..
  “ચમન”

 6. હિમ્મતલાલ એપ્રિલ 30, 2013 પર 4:13 પી એમ(pm)

  ઓલા છાપામાં હાદ વાંચવા વાળાનો આ દીકરો લાગે છે .ઈનો બાપ માંડ ગુજરાતી છાપું વાંચતા શીખ્યો .આને તો સુરેશ જાનીએ કમ્પ્યુટર શીખવી દીધું લાગે છે .એ કોકને ઈ મેલ લખતો લાગે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: