હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉત્ક્રાન્તિની શરૂઆત આમ થઈ હશે

સાભાર – શ્રી. વિનોદ પટેલmonkey-reading

Advertisements

9 responses to “ઉત્ક્રાન્તિની શરૂઆત આમ થઈ હશે

 1. Pingback: વાંદરો શું વાંચતો હતો?- જવાબો | હાસ્ય દરબાર

 2. nabhakashdeepesh Patel એપ્રિલ 27, 2013 પર 11:19 પી એમ(pm)

  લાવો અમારી જમાતમાં જોડાવા કોણ કોણ માગે છે…સંસદમાં કેટલા છે? તાજી ખબર જોઈ લઈએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. mdgandhi21, U.S.A. એપ્રિલ 27, 2013 પર 12:40 પી એમ(pm)

  તમને બધાને ન સમજ પડી….?????….એતો લગ્નવિષયક-મેટ્રીમોનીની-વાંદરો-વાંદરી જોઈએ છે, એ જાહેરાત વાંચતો હશે……..

 4. kirankarmyogi એપ્રિલ 27, 2013 પર 12:24 પી એમ(pm)

  વાંદરો: આ છાપું તો અમારા માટે છે,તમારા માટે નહિ…..

 5. Vinod R. Patel એપ્રિલ 27, 2013 પર 11:36 એ એમ (am)

  આ આપણા પૂર્વજો ( ડાર્વિન પ્રમાણે ) જેવી વાંચવામાં એકાગ્રતા આપણે માનવો બતાવી શકીએ તો કેવું સારું !

 6. P.K.Davda એપ્રિલ 27, 2013 પર 9:04 એ એમ (am)

  હાલમાં છાપાંમાં વાંદરાવેડા જ વધારે હોય છે, એટલે વાંદરા વાંચે છે!!!

 7. dhirajlal vaidya એપ્રિલ 27, 2013 પર 3:31 એ એમ (am)

  ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને પરા-પૂર્વજોનો એક સચોટ સપોર્ટ.

 8. dhufari એપ્રિલ 27, 2013 પર 2:37 એ એમ (am)

  વાહ! આપણા ઊઓર્વજો પણ કેટલા એજ્યુકેટેડ હતા તેનો સરસ નમુનો જોઇ રજુકરનાર ને
  ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: