હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગાંધીજીનું પ્રિય રમકડું – ૨૦૧૩ માં !

આ તો ગાંધીજીની સાથે અવસાન પામ્યું …

3m૨૦૧૩ માં એ નવલા સ્વરૂપે…

gn

 

Advertisements

7 responses to “ગાંધીજીનું પ્રિય રમકડું – ૨૦૧૩ માં !

 1. dhavalrajgeera એપ્રિલ 26, 2013 પર 8:29 પી એમ(pm)

  Here is the news !!!
  મિત્રો,
  શ્રી વિનય ખત્રી દ્વારા કરવામા આવેલા ગુજરાતી બ્લોગ્સના સર્વેનું પરિણામ આવી ગયું છે. કયા બ્લોગ કયા નંબરે આવ્યા એના કરતાંયે માત્ર ૧૯૨ ગુજરાતીઓએ જ મતદાન કર્યું એ તરફ મારૂં ધ્યાન વધારે ખેંચાયું છે. આજે એક હજારથી પણ વધારે બ્લોગ્સ અસ્તિત્વમા છે. માત્ર બ્લોગ સંચાલકોએ જ મતદાન કર્યું હોત તો ૧૦૦૦ થી વધારે મતદાતા હોત. કેટલાયે બ્લોગ્સની મેમ્બરશીપ સંખ્યા હજારોમાં છે, દા.ત. શ્રી ભરત સુચકના ધ ઈન્ડિયન ની સંખ્યા ૩૭,૪૯૧ છે.(આજનો આંકડો). એક આંક્ડા પ્રમાણે ચાર લાખથી વધારે ગુજરાતીઓ કોઈને કોઈ બ્લોગ વાંચે છે. માત્ર રોજના વ્યુ, લાઇક અને કોમેન્ટના આંકડા જ ગણવામા આવે તો આ રોજના ૧૩ મત કરતાં સેંકડો ઘણા વધારે થાય.

  કોઈ કહેસે કે આ સર્વેમા ક્યાં અને શું ખુટે છે?

  વિનમ્રતાથી

  પી.કે.દાવડા

 2. Vinod R. Patel એપ્રિલ 26, 2013 પર 4:57 પી એમ(pm)

  ગાંધીજીના ત્રણ ઓરીજીનલ વાંદરાઓ મર્યા હશે પણ તેઓ આજે

  નવું સ્વરૂપ લઈને હાજર થઇ ગયા છે .સરસ કાર્ટુન .

 3. Anila Patel એપ્રિલ 26, 2013 પર 10:20 એ એમ (am)

  આનો તો કોઇ વિકલ્પજ નથી લાગતો કે દેખાતો.

 4. chaman એપ્રિલ 26, 2013 પર 8:56 એ એમ (am)

  Good one.
  There is a 4th one some one has come up with that I have come across.

 5. HARIBHAI DARJI એપ્રિલ 26, 2013 પર 3:24 એ એમ (am)

  EXCEELENT,VERY APT.GOD IS RUNNING THE NATION.EVERY BODY IS RAMBHOROSE. NO LAW ORDER ANY ONE CAN DO WHATEVER THEY WANT TO DO. LEADERS ARE LOOTING THE NATION RAPISTS RAPES AT THEIR WILL.GOD SAVE US..

 6. dhirajlal vaidya એપ્રિલ 26, 2013 પર 1:39 એ એમ (am)

  કેટલો જબરજસ્ત વ્યંગ છે. મૂઁગા બહેરા અને આંધળાનું રાજ ચાલે છે. રાજકરણીઓનું હિન્દુ-મુસલીમોને લડાવીને પેટ ન ભરાયું તે વાઘ-સિહને લડાવીને મારવાનું કાવતઊં ઘડ્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: