હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્રમાણિક જમાઈ

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ


dahej

Advertisements

8 responses to “પ્રમાણિક જમાઈ

 1. Vinod R. Patel એપ્રિલ 24, 2013 પર 11:00 એ એમ (am)

  જમાઈરાજ કરે ગલ્લાં તલ્લાં , પરણવા ન રાજી

  સસરાજીએ સ્કુટર વરગાડી ,સંભાળી લીધી બાજી

  જમાઈરાજ બહુ અવળચંડા લોકોને કરવા બહુ રાજી

  સ્કુટર પાછળ બોર્ડ લગાવ્યું વહોરી સસરાની નારાજી

  • સુરેશ જાની એપ્રિલ 24, 2013 પર 11:26 એ એમ (am)

   સસરાની નારાજીનું શું? નાકલીટી એ તાણે
   જમા કરેલી મિલ્કત સઘળી જમાઈ લૈ જાય આણે.
   જમાઈ એ તો આજકાલનો, સસરો બનશે ત્યારે?
   ‘શેર મસ્તકે સવા શેર’ – એ વડ જમાઈ શિખવાડે !

   ———
   વડ સસરા, વડ દાદા હોય; એમ ‘વડ જમાઈ’ એ ગુજરાતી ભાષાને કોઈકના જમાઈ એવા આ જણની મહાન(!) દેણ છે !!
   ‘લેક્સિકોન’ ના ‘લોક-કોશ’માં તરોતાજા – ઓવન ફ્રેશ આ શબ્દ જમા કરાવવા આ ધોડ્યો !!

   • સુરેશ જાની એપ્રિલ 24, 2013 પર 3:04 પી એમ(pm)

    આ વિચાર તો સવારની પહોરનો. પણ જમ્યા પછી, વામકુક્ષી વખતે શંકા જાગી-
    દાદાના બાપાને વડદાદા કહેવાય. સસરાના સસરાને વડ સસરા કહેવાય.
    પણ…
    પુત્રના પુત્રને પૌત્ર અને દિકરીની દિકરીને દોહિત્રી કહેવાય.
    હવે નવી સમસ્યા ખડી થઈ…
    જમાઈના જમાઈને શું કહેવાય? એક માત્ર જાણીતી વ્યક્તિ જેમના જમાઈને પણ જમાઈ છે – એ આપણા વલી’દા છે. હવે આ સમસ્યાનો ઉકેલ એમણે જ લાવવો રહ્યો.

 2. chaman એપ્રિલ 24, 2013 પર 10:48 એ એમ (am)

  શબ્દો ને શાનમાં સમજાવી દીધું તમે તો! સરશ! આવું આવું લખતા રહેજો. હાસ્યની દવા મળશે અમ ઘરડીઆઓને.
  ‘ચમન”

 3. Anila Patel એપ્રિલ 24, 2013 પર 10:07 એ એમ (am)

  એટલેજતો એમને જમાઇ કહેવાય– યમરાજના સહોદર.

 4. dhirajlal vaidya એપ્રિલ 24, 2013 પર 1:02 એ એમ (am)

  આ જમાઇની અસલિયત જાણો તો તેનું ખરૂં પોત ખબર પડશે.
  આ જમાઇએ પહેલાં તો ચતુસ્-ચક્રિય વાહન સસરાજી પાસે માંગેલું. સસરાજીને સાત દિકરીઓ એટલે ગલ્લા-તલ્લા કરતાં હતાં. જમાઇરાજની દૂરની નોકરી અને બસ પકડવા વહેલું ટીફીન જોઇએ, એટલે દિકરીના આગ્રહને વશ થઇ સસરાજીએ
  જમાઇને સ્કૂટરથી કામ ચલાવવા સૂચવ્યું. અને આ વાત કોઇને ન કહેવા વચન માંગ્યું.
  જમાઇરાજે વચન આપ્યું અને પાળ્યું.
  પણ જમાઇરાજ ગીન્નાયા. તેમણે પત્નિને ખાનગીમાં કહ્યું, ” તારા બાપે કંજુસાઇ કરી મને મોટરને બદલે, સ્કૂટર અપાવ્યું, પણ હવે જો હું તેમને મોટર જેટલો ખર્ચો ન કરાવું, તો મારૂં “જમાઇ એટલે જમ”પણું લાજે.
  જમાઇએ સ્કૂટર પાછળ બોર્ડ માર્યું… “ससुरालसे सहायता प्राप्त.”
  અને બધા સાળુભાઇઓને ત્યાં આંટો મારી આવ્યા. અને વગર બોલ્યે જાહેરાત કરી.
  પરિણામે ” માઁ મને છમ્મ વડું.” જેવોઘાટ થયો. અને…………
  કહેવાની જરૂર નથી કે સસરાજીને બીજા છ સ્કૂટરનો ખર્ચો થયો.
  એટલે હાસ્ય દરબારીઓના ” પ્રમાણિક જમાઇ રાજ” વાસ્તવમાં “અવળચંડા જમાઇ જમ” ………….. માત્ર ઉડન ખટોલા ભેજાની

 5. mdgandhi21, U.S.A. એપ્રિલ 24, 2013 પર 1:01 એ એમ (am)

  આ “ઘરજમાઈ”(હશે???!!!!) ખરેખર પત્નીના કહ્યા પ્રમાણેજ ચાલતા હશે…….!!!!!

 6. dhufari એપ્રિલ 24, 2013 પર 12:28 એ એમ (am)

  ્વાહ! આભાર દર્શનનો નવો કિમિયો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: