હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શરત મારવી છે?

આ કરી શકો તો, ૧૦૦ ડોલર મારે તમને આપવા. ન કરી શકો તો, તમારે કશું નહીં !

————–

તમારી જમણી બાજુ  દિવાલને સરસી રાખી ઊભા રહો. પગ થી માથા સુધી શરીર દિવાલને અડકેલું રાખીને. આમ ….

u_cant

હવે ડાબો પગ ઊંચો કરી , માત્ર જમણા પગ પર બે મિનિટ ઊભા રહો!

————

હારી ગયા ને? ન્યુટનની સામે બાથ ભરવા ગયા હતા. ગુરૂત્વાકર્ષણને એક જ જગ્યાએ હરાવી શકાય – સ્પેસ શટલમાં !!!

આવી ઘણી બધી મજ્જેની શરતો અહીં વાંચો

અને આ વિડિયો પણ…

2 responses to “શરત મારવી છે?

  1. Anila Patel April 21, 2013 at 4:20 pm

    અરે ચાર મહિનાથી એક હાથે ફ્રેક્ચર કરીને બેઠીછુ તેની કસરત હજુએ કરુ છુ તોય હાથ કામ નથી કરતો.એક હાથેજ બધુ કરવુ પડે છે હવે આતમારે શરત જીતવા મારે બિજો પગ કે માથુ નથી તોડવુ હો…..

    • સુરેશ જાની April 21, 2013 at 5:16 pm

      અનીલાબેન
      આ પ્રયોગ તો ના જ કરતા. કોઈ એથ્લેટ પણ આ ન કરી શકે !
      તમારો હાથ સાજો સમો થઈ જાય એ માટે દુવા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: