હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સાહિત્યકાર જોક

કવિ ઉમાશંકર જોશીએ બહુ વૃદ્ધ થયેલા કનૈયાલાલ મુન્શીની મુલાકાત  લઈને એમની તબિયતના સમાચાર પૂછ્યા .
મુન્શીજીએ સસ્મિત ઉત્તર આપ્યો :
” ઉમાશંકર ,ગરદનની ઉપરનું બધું જ જીવે છે .ગરદનની નીચેનું બધું જ મરી રહ્યું છે !”
———–
સાભાર – શ્રી. વિનોદ પટેલ
Advertisements

3 responses to “સાહિત્યકાર જોક

  1. Ramesh Patel એપ્રિલ 23, 2013 પર 2:03 પી એમ(pm)

    એક દિવસ જ્યોતિન્દ્ર દવેની કોઈએ ખબર પૂછી…શરીર આટલી ઉમ્મરે કેવું છે?

    શ્રી જ્યોતિન્દ્ર બોલ્યા…ઉમ્મરના પ્રમાણે શરીર સારું છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. pragnaju એપ્રિલ 19, 2013 પર 6:42 એ એમ (am)

    કોઇ આકાર બની જાય તો ખોટું શું છે?
    તું રહે નિત્ય નિરાકાર, મને માન્ય નથી.
    શક્ય છે રૂપ તણી હોય કશી મર્યાદા,
    સંકુચિત પ્રેમનો હો વિસ્તાર, મને માન્ય નથી.

  3. dhirajlalvaidya એપ્રિલ 19, 2013 પર 6:33 એ એમ (am)

    એક ભૂમિતિના શિક્ષકને તેના એક મિત્રે કહ્યું, ” કેમ છે ? દોસ્ત.” એકાએક બિમાર થઇ ગયેલા શિક્ષક મિત્રએ કહ્યું, “Yesterday I was Perpendicular to the Ground,… Today I am Parallel.” .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: