હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રાજ્યોનાં નામો

state_names

અર્થનો અનર્થ !!

( અહીં ઘણા બધા વાંચો……  –   ૧  –  ;    –  ૨  –  )

7 responses to “રાજ્યોનાં નામો

  1. preeti tailor April 18, 2013 at 11:46 pm

    heart just= dil hi
    majani magajni kasarat 😀 😀

  2. pragnaju April 18, 2013 at 4:25 pm

    કાનપુરમા હડતાલ
    નાગપુરમા રેલ
    પેટલાદમા આગ
    મનસોરમા મધુર સૂર……………
    શહેરો જોડતા
    MAD RASCAL CUTTA

  3. Vinod R. Patel April 18, 2013 at 2:34 pm

    નાગપુર Snake Flood

    ધરમપુર Religion Flood

  4. અશોક મોઢવાડીયા April 18, 2013 at 12:36 pm

    ગુજરાત => peg night ! અથવા secret night ! અથવા joint night ! અથવા secret barber ! અથવા secret ashok અથવા peg ashok અથવા peg king ! અથવા ……!!!
    (જેને ન સમજાયું હોય એણે પોતાને સાચો હાદજન જાણવો ! 🙂 બાકી આ અર્થ (અનર્થ !) સાવ હવામાં ગોળીબાર નથી જ ! આને કોયડો સમજી ઉકેલી શકો છો !!)

  5. સુરેશ જાની April 18, 2013 at 8:14 am

    ભાવ નગર – Rate city
    જૂના ગઢ – Old fort
    રાજકોટ – Royal coat
    કાણોદર – one eyed man gate
    હરિદ્વાર – gate to God

  6. Nilesh April 18, 2013 at 7:58 am

    મોરબી – Peacock Seed

  7. સુરેશ જાની April 18, 2013 at 6:42 am

    શહેરનાં નામો..
    કાનપુર – ear city
    નાગપુર – snake city
    જયપુર – Victory city
    બિલાસપુર – luxary city

    આ લિસ્ટ આગળ વધારો..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: