હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એવણને ઓળખી બતાવો- જવાબ

સાભાર – ડો. કનક રાવળ

 

 

એ હતી નહીં પણ હતો …. !!!!

સચીન તેંદુલકર – કોલેજકાળની ફેન્સી ડ્રેસ હરિફાઈમાં !

————

પેપર ફૂટી ગયું લાગે છે ! ( કોલેજકાળનો ફોટો છે, એ સાબિત થઈ ગયું! )

આટલા બધાએ સાચો જવાબ આપ્યો…

 • અતુલ જાની
 • વિપુલ દેસાઈ
 • અશોક મોઢવાડિયા
 • રાજન શાહ
 • હેતલ મહેતા
 • મૃગરાજ
 • કમલેશ શેઠ
 • પ્રથમેશ શાહ
 • પ્રીતિ
 • જયેશ શાહ
 • નીલેશ વણિક
 • જાફર અલી
 • અજય વ્યાસ
 • નરેન્દ્ર મહેતા

જો કે, અમને તો આ ખોટા જવાબો વધારે ફ્રેન્ક લાગ્યા !!

 • કોકિલાબેન અંબાણી
  – રોહિત શાહ, ધીરજલાલ વૈદ્ય
 • શ્રીમતી સુધા મૂર્તિ અથવા શ્રીમતી કોકીલાબેન અંબાણી
  – મનસુખલાલ ગાંધી

મૂળ સવાલની છેક નીચે હિન્ટ મૂકી હતી. આમ…  ST

Advertisements

4 responses to “એવણને ઓળખી બતાવો- જવાબ

 1. અશોક મોઢવાડીયા એપ્રિલ 18, 2013 પર 12:08 પી એમ(pm)

  પેપરમાં બે બે હિન્ટ હોય પછી તો ફૂટ્યું જ કહેવાય ને ! 🙂
  એક તો નીચે “ST” અને ફોટોનામ પણ હતું “sten.jpg” !!! (s ten…dulkar !)
  બાકીનું કામ ’ગુગલ મહારાજે’ પાર પાડ્યું ! 😮

 2. aataawaani એપ્રિલ 18, 2013 પર 6:54 એ એમ (am)

  ઓળખી બતાવનારને હું શાહબાશી આપું છું

 3. સુરેશ જાની એપ્રિલ 17, 2013 પર 4:22 પી એમ(pm)

  બીજા બે સાચા જવાબી ! ( લગભગ પોસ્ટ બહાર પાડી એ અરસામાં જ આવેલા)
  – મુર્તઝા પટેલ
  – પ્રદ્યુમ્નસિંહ પરમાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: