હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

” યાચે શું ચિનગારી ?….મહાનર..” – એક…ફેરડી.

યાચે શું ચિનગારી, નેતા થઇ, યાચે શું ચિનગારી ?                                                                                                                                                      .        યાચે શું ચિનગારી, નેતા થઇ, યાચે શું ચિનગારી ?
…..નેતા થઇ યાચે શું.

ચકમક-લોઢું મેલ્ય પડતુંક ‘ને, ફોડ ફટાકડો ભારી;
અન્યનું ઘર સળગાવીને, તું ચેતવ ‘સગડી’ તારી
…..…નેતા થઇ યાચે શું.

ના સળગ્યું એક સગડું, તેમાં આફત થઇ શી ભારી?
કોમ-ધર્મનો ભડકો ભડકાવી, લે શીત તારી નિવારી
..….નેતા થઇ યાચે શું.

ઠંડીમાં જો તુંજ કાયા થથરે, લે બંડી અવરની ઉતારી;
બે-ત્રણ પેક સોમરસ લેશ, કે દોડીઆવે ઝટ હુંશિયારી
…નેતા થઇ યાચે શું.

ધીરજલાલ વૈદ્ય

Advertisements

4 responses to “” યાચે શું ચિનગારી ?….મહાનર..” – એક…ફેરડી.

 1. nabhakashdeep એપ્રિલ 16, 2013 પર 8:16 પી એમ(pm)

  આક્રોષની અભિવ્યક્તિની મર્મભરી કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Anila Patel એપ્રિલ 16, 2013 પર 10:19 એ એમ (am)

  આજના સમયમા તો આ મહનલજ નેતાઓની ખુરશી સલામત રાખી શકે —બહુ મજા આવે છે પેરડી વાચવાની.

 3. P.K.Davda એપ્રિલ 16, 2013 પર 9:06 એ એમ (am)

  આ કવિતા પોતે જ મહાનલ છે, ચિનગારી નથી…
  વાહ વાહ…

 4. prakashbhainakrani એપ્રિલ 16, 2013 પર 2:20 એ એમ (am)

  કવિતડું ગમ્યું.

  ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: