હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફરીથી બંધનની યાદ

છૂટકારાને યાદ કરી લીધો

હવે એક  બંધન કદી ન છૂટે એવી મનોકામના કરવાની છે.

‘ લે, કર વાત ! આ વળી નવું ગતકડું લાયા !’

તમે એમ કહેવાના જ. આ વાત જાણીને..

rm_ma

–  United as one and only…
Untill last Breath …!!
‘રાત્રિ’ અને ‘ ગીરાત્રિ’
Date of Marriage – April 15th,1973.

Rajendra_Trivedi - Copy - Copy

ગીતાબેન ( ડો.) નો ફોટો રાત્રિ મોકલે તાંણે !

જો કે, એવણ બેભાન કરી નાંખે એવાં ડાગટર છે- એ ન ભૂલતા !

Advertisements

9 responses to “ફરીથી બંધનની યાદ

 1. pragnaju એપ્રિલ 16, 2013 પર 1:58 પી એમ(pm)

  ્વૅડીંગ ડે ની વધામણી

 2. dhirajlalvaidya એપ્રિલ 16, 2013 પર 2:04 એ એમ (am)

  હાસ્ય કવિઓ અને લેખકોને હાથવગુ પાત્ર-રમકડું, એટલે પત્નિ. કદાચ તે બરાબર જ હશે. કેમકે આ મહાશય,પડોશીની કે કોઇ અન્ય સ્ત્રીની આમ ગીલ્લી ઉડાવવા જાય તો…
  તો આવી જ બને, અને એ મહાશય તાકતવર એટલા કે તેની ઝીંક ઝીલી ન શકે. એટલે પતિ મહાશય તમ-તમારે હાંક્યે રાખો, તેમાં જ તમારી શોભા અને સલામતિ છે.

 3. dhavalrajgeera એપ્રિલ 15, 2013 પર 10:07 પી એમ(pm)

  A very Happy wedding Anniversary

  Regards
  Praveen Ruchi Satwik Akul

  Sent from my iPhone

  On Apr 15, 2013, at 1:40 PM, “Dr. Rajendra M. Trivedi, M.D.” wrote:
  Our Mom Helen Goldsmith Wilcox and Daddy Dr. Thomas Goldsmith Jr

  Dr. Thomas Goldsmith Jr.
  In 1964 Mom and Dad lived in Montclair, NJ in USA

  They welcome Our Brother Jitubhai who lives in California.
  Jitubhai Started with Principle Vasudev.B. Bhonde of Bharat Secondary School and High School sho Started Secondary School for the Blind.
  He was the First Principle of Blind School http://www.bpaindia.org until197.
  Jitubhai started the School Jyot Kanya Vidyalay and Later Sant Tulsi Vidya Sangam Trust -supported School” BalPrasoon Vidyalaya in Ahmadabad, Gujarat, India.
  Jitubhai came from London, U.K. By ship “Queen Elizabeth” to New York, NY
  Jitubhai received by His American Family Dr. and Mrs. Goldsmith –Wilcox.
  Jitubhau , who spent a month as International living and Fulbright Scholar as well as Rockefeller Foundation Scholar Teaching at Parkin’s School for the Blind in Watertown, MA 1964 -65.
  Mom and Dad stayed in contact with us until they left us.
  They remained not only for our Brother Dr. Jitoobhai Trivedi in 1964 but for all Trivedi Parivar.
  We are part ofd the this Nobel Family even today.

  Rajendra Trivedi
  April15th 2013.

 4. Dipak Dholakia એપ્રિલ 15, 2013 પર 1:50 પી એમ(pm)

  કેટલું પસ્તાયા તે જણાવશો, જેથી અમે નક્કી કરી શકીએ કે કેટલું પસ્તાવું વાજબી છે.
  અરે, અભિનંદન તો ખરાં જ!

 5. Vinod R. Patel એપ્રિલ 15, 2013 પર 10:53 એ એમ (am)

  લગ્ન એ એક બંધન ખરું પણ ગમે એવું બંધન , એકલતામાંથી છુટકારો અપાવે એવું બંધન !
  ડો .રાજેન્દ્રભાઈને આ બંધન અનેક રીતે ફળ્યું છે .

  ડોક્ટર સાહેબ , આપને આ બંધન દિન- લગ્ન દિન મુબારક . અનેક શુભેચ્છાઓ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: