હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મારો ગુનો શું ?

યાયાધીશ : બોલો શી ફરિયાદ છે.

અરજદાર : સાહેબ, મેં ૧૦ વરસ પહેલાકોર્ટમાં લગ્ન કર્યા હતાં !

ન્યાયાધીશ;ચીડાયને : તો આજે એનું શું છે ?’

અરજદાર : મારે જાણવું છે કે મારો ગુનો શું હતો અને સજા કેટલી લાંબી ચાલશે ?

(આભાર ચિન્તન પંડ્યા)

Advertisements

6 responses to “મારો ગુનો શું ?

 1. Bipin Desai એપ્રિલ 22, 2013 પર 5:28 એ એમ (am)

  ગધેડા બન્યા પછી હવે ડહાપણ ના કરાય , એતો મૂંગે મોઢે નીચી મુંડી કરીને સહન કરી લેવાનું ……આ અમે બધા પૈણેલા સહન કરીએજ છીએને … હે ભઈ ખોટું કયું…

 2. dhirajlalvaidya એપ્રિલ 15, 2013 પર 5:47 એ એમ (am)

  “ભોગ તમારા નસીબના કે ૧૦-૧૦વર્ષમાં એ આ ગલગલિયાળું પૈણ તમારા કોઠે ન ચઢ્યું.”…..માફ કરજો આ શબ્દો મારા નથી. આ શબ્દો છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાળા ચંપકકાકાના……
  બોલ્યું ચાલ્યું માફ કરજો….નહીં તો…નહીં તો….થાય તે કરી લેજો….
  .હા….હા…..હાહ્ગાહાઆઆઅ.

 3. P.K.Davda એપ્રિલ 13, 2013 પર 7:06 પી એમ(pm)

  આ તો આજીવન કેદની સજા છે, ૧૦ વર્ષની નહિં. સમજ્યાને ભરતભાઈ?

 4. pragnaju એપ્રિલ 13, 2013 પર 4:30 પી એમ(pm)

  યાદ
  અને સાથે ઊભાં રહેજો,
  પણ એકબીજાને અડોઅડ નહીં :
  જુઓ, મંદિરના થાંભલા અલગ અલગ જ

  ઊભા રહે છે, અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતા નથી

 5. nabhakashdeep એપ્રિલ 13, 2013 પર 4:02 પી એમ(pm)

  તમારો ગુનો એ કે તમને પૈણ ચઢ્યું તું..ઘોડે ચઢ્યાતા તે હવે ગધેડા થવાનો લ્હાવો લો.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: