હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૧૯

  •  પાંચ અક્ષરનું નામ છે. તે હાસ્ય દરબારના એક રત્ન સાથે સંકળાયેલું છે.
  • એનો પહેલો અને બીજો અક્ષર મળીને શાકબજારમાં ખરીદતી વખતની એક બાબત બને છે.
  • એ જ રીતે એનો પહેલો અને છેલ્લો અક્ષર મળીને પણ શાકબજારમાં ખરીદતી વખતની એવી જ બીજી એક બાબત બને છે. 
  • એનો બીજો અને ત્રીજો અક્ષર મળીને એવી એક જગ્યા બને છે; જેમાં જવાનું બહુ જ મુશ્કેલ હોય છે.
  • એનો ચોથો અને ત્રીજો અક્ષર મળીને બહુ જોખમકારક ચીજ બને છે.
  • એનો બીજો અને પાંચમો અક્ષર મળીને એક સામાજિક પ્રસંગનું મુખ્ય પાત્ર બને છે.

પ્રશ્ન

એ શું છે તે, શોધી કાઢો.

Advertisements

Comments are closed.