હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આને કહેવાય સરકારી જવાબ -જવાબ મળે પણ કાઇ જાણવા નો મળે !

સંસાર ની ખાટી મીઠી

મારા એક મિત્ર ને ઘેરે ડાયનીગ ટેબલ પર બેસી ચા -નાસ્તો કરી રહ્યા હતા.ત્યાં મિત્રે પત્નિ ને કહ્યું “જો ને જરા મારા ખાટલામા મારા ચશ્મા છે કે નહી ?” . મિત્રપત્નિ ઉઠ્યા અને બેડરુમમા ગયા અને થોડી વારે પાછા અવ્યા અને કહ્યું “હા છે !”

Advertisements

6 responses to “આને કહેવાય સરકારી જવાબ -જવાબ મળે પણ કાઇ જાણવા નો મળે !

 1. dhirajlalvaidya એપ્રિલ 11, 2013 પર 2:12 એ એમ (am)

  આ તો સારૂં જરા થયું બાકી કેટલાક ભાઇને એવી ટેવ હોય કે અગાઉ થી ભવિષ્યની પાળ પણ સવેળા જ બાંધતાં આવે. દા.ત. ડોક્ટરને બોલાવવા મોકલો તો કાઠા(ઠાઠડી વિગેરે) સામાન પણ સાથે લેતાં આવે.
  કેટલાક વળી માંગનાનારને પસંદગી સોપીને આખેઆખુ પોટલું જ ઉચકી લાવતાં હોય છે. દા.ત.” કોઇ દાતણ માંગે ત્યારે આખુ બાવળીયાનું ઝાડ જ લઇ આવે.
  દાતણ = અમેરિકનો માટે દુર્લભ,
  ડીસ્પોઝેબલ – હર્બલ: ટૂથ બ્રસ & પેસ્ટ કમ્બાઇન શોર્ટ સ્ટીક)

 2. P.K.Davda એપ્રિલ 10, 2013 પર 10:16 એ એમ (am)

  પૂછ્યું એટલું કહ્યું !!!

 3. સુરેશ જાની એપ્રિલ 10, 2013 પર 10:15 એ એમ (am)

  એવણની યાદશક્તિને/ સહન શક્તિને સો સલામ.
  બાકી તો બીજો જ કોઈ ફીડબેક મળ્યો હોત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: